રાજકોટ ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળની રચના કરવામાં આવી છે. જેમાં અનેક જ દિગ્ગજ ધારાસભ્યોના પત્તા કપાયા છે. ત્યારે આ મામલે રાજપુત કરણી સેનાના અધ્યક્ષ જે પી જાડેજા (J P Jadeja Karni Sena ) એ ભાજપ સરકારને (Demand of Rajput Karni Sena )રજૂઆત કરી છે કે પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવે, જેના કારણે આ વિસ્તારનો મોટા પ્રમાણમાં વિકાસ થઈ શકે. જ્યારે કચ્છના એક પણ ધારાસભ્યને પ્રધાન મંડળમાં સ્થાન નહીં આપવા આપ્યું હોવાનું પણ જે પી જાડેજાએ નિવેદન (Saurashtra Kutch MLAs in Ministry)કર્યું છે.
પ્રતિનિધિત્વમાં સૌરાષ્ટ્ર કચ્છને અન્યાય રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજા (J P Jadeja Karni Sena )એ નિવેદન કર્યું છે કે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે. ત્યારે તાજેતરમાં જ નવા પ્રધાન મંડળ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના દિગ્ગજ ભાજપના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું (Saurashtra Kutch MLAs in Ministry)નથી. એવામાં આ વિસ્તારોનો વિકાસ કેવી રીતે થશે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સમાવવા માટેની જેપી જાડેજાએ ઉગ્ર માંગણી (Demand of Rajput Karni Sena )કરી છે.
કચ્છના એક પણ ધારાસભ્યોનો સમાવેશ નહીં જે પી જાડેજા (J P Jadeja Karni Sena )એ વધુમાં જણાવ્યું છે કે નવા પ્રધાન મંડળમાં કચ્છના એક પણ ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે પ્રધાન મંડળમાં કચ્છનો એક પણ પ્રતિનિધિ ન હોવાના કારણે તેનો વિકાસ કેવી રીતના થશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને ઘોર અન્યાય (Saurashtra Kutch MLAs in Ministry)થયા હોવાનો આક્ષેપ (Demand of Rajput Karni Sena ) કર્યો છે જેને લઈને ફરી એકવાર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.