- 26મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલા શિવ જવેલર્સ નામની દુકાનમાં લૂંટ થઇ હતી
- પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાનમાં રહેલા સોના-ચાંદીની લૂંટ કરીશ
- આરોપીને ઝડપી રીકન્ટ્રકશન કરાવી લૂંટને કેવી રીતે અંજામ આપ્યો તેની તપાસ
રાજકોટ : શહેરમાં 26મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલા શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 85 લાખથી વધુની સોના ચાંદી સહિતની લૂંટ ચલાવી હતી. જેમાં લૂંટના ગુન્હાના વપરાયેલા બાઈક ચોરીના સ્થળે આરોપીનું કરાવાયું રીકન્ટ્રકશન ત્યારે સમગ્ર પોલીસ તપાસમાં બાઇક ક્યાંથી ચોરી કર્યું અને ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે માટે ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આરોપીને બાઇક ચોરી કર્યાનું રીકન્ટ્રકશન કરવામા આવ્યું હતું.
આ પણ વાંચો : ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા