ગત વર્ષની જેમ વરસાદ ચાલુ વર્ષે પણ ખો આપી રહ્યો છે. વર્ષાઋતુને એક મહિનો થવા આવ્યો પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ થયો નથી . જ્યારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે.ત્યારે પાક અને ઘાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. જેની સામે વરસાદ નહિવત છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખેડૂતોને ખુબ ઉંચી કિંમત આપીને ખરીદવો પડે છે. ખેડૂતોને આર્થીક રીતે પરવડતો ન હોય ખેડૂતો વરસાદ વરસાદ ઝંખી રહયા છે. જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે. કારણ કે, પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે.
રાજકોટમાં મેઘરાજાને મનાવવા માટે વીરપુરમાં રામધૂન
રાજકોટઃ ચોમાસાની ઋતુને એક મહિનો થવા આવ્યો છે.પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ પણ વરસાદ પડ્યો નથી. જેથી દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થાય તે પહેલાં મેઘરાજાને મનાવવા માટે જલારામધામ વીરપુર ખાતે રામધુન કરવામાં આવી હતી.
ગત વર્ષની જેમ વરસાદ ચાલુ વર્ષે પણ ખો આપી રહ્યો છે. વર્ષાઋતુને એક મહિનો થવા આવ્યો પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ થયો નથી . જ્યારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે.ત્યારે પાક અને ઘાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. જેની સામે વરસાદ નહિવત છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખેડૂતોને ખુબ ઉંચી કિંમત આપીને ખરીદવો પડે છે. ખેડૂતોને આર્થીક રીતે પરવડતો ન હોય ખેડૂતો વરસાદ વરસાદ ઝંખી રહયા છે. જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે. કારણ કે, પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે.
વીઓ :- ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ વરસાદ ખો આપી રહ્યો છે. વર્ષાઋતુને એક મહિનો થવા આવ્યો છતાંય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ નથી થયો. જ્યારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી તેને પંદર દિવસ જેટલું થઈ ગયું આ નવા ઉગનાર ધાન, પાક અને ઘાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. જેની સામે વરસાદ નહિવત છે ઉપરથી મૂંગા ઢોરો માટેનો ઘાસચારો પણ ખેડૂતોને ખુબ ઉંચી કિંમત આપીને ખરીદવો પડતો હોય જે ખેડૂતોને આર્થીક રીતે પરવડતો ન હોય ખેડૂતો વરસાદ વરસાદ ઝંખી રહયા છે. જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે કેમ કે પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે.
જેથી માનવી અને પ્રાણીઓની સુખ શાંતિ માટે રીસાય ગયેલ મેઘરાજને મનાવવા ખુબ જરૂરી હોય વીરપુર જલારામધામ ખાતે સમગ્ર ગામ તરફથી સતીમાં રતનમાંની ડેરીએ બાર કલાકની રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરુણદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
Body:બાઈટ - ૦૧ - સ્થાનીક રહેવાસી - વીરપુર
બાઈટ - ૦૨ - સ્વામીજી - વીરપુર
Conclusion: