ETV Bharat / state

રાજકોટ ટ્રાફિક પોલીસે વાટ્યો ભાંગરો, જુઓ શું કર્યું? - રાજકોટ ટ્રાફિક પોલીસ ન્યુઝ

રાજકોટ: ટ્રાફિકના નવા નિયમો આવ્યા બાદ વાહન ચાલકોમાં ઘણી અવેરનેસ આવી છે, પરંતુ રાજકોટ પોલીસે ઈ-મેમોને પગલે ભાંગરો વાટ્યો હતો. બન્યુ કંઈક એવું કે, જે મહિલાએ ક્યારેય રાજકોટમાં એક્ટિવા ચલાવ્યું જ નથી, તેના નામે પોલીસે 1000નો ઈ મેમો ફટકાર્યો હતો. જુઓ પુરી ઘટના વિગતવાર...

રાજકોટ ટ્રાફિક પોલીસે વાટ્યો ભાંગરો
રાજકોટ ટ્રાફિક પોલીસે વાટ્યો ભાંગરો
author img

By

Published : Jan 21, 2020, 3:15 PM IST

ગોંડલમાં ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને હીરો કંપનીનું ડ્યુટ મોટરસાયકલ ધરાવતા હેતલબેન હસમુખભાઈ બાલધા ક્યારેય પણ એક્ટિવા લઈ રાજકોટ શહેરમાં ફર્યા નથી. તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 1000 નો મેમો ફટકારાતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ અંગે હેતલબેનના પતિ હસમુખભાઈ દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસને ટેલીફોનિક ફરિયાદ કરાતા ટ્રાફિક કંટ્રોલ દ્વારા ભૂલ થયાનું સ્વીકારાયુ હતું. આ ઉપરાંત દંડનો મેમો ફાડી નાખવાનું જણાવતા રમૂજી પ્રસરી હતી. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા મૂળ માલિકને મેમો આપી દેવાશે તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. હાલ તો મહિલાના નામે રૂપિયા 1000નો દંડ બાકી બોલી રહ્યો છે. આ અંગેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી.

Intro:એન્કર :- રાજકોટ ટ્રાફિક પોલીસે ભગો માર્યો ગોંડલની મહિલાને રૂ 1000 નો મેમો ફટકાર્યો ટ્રાફિક પોલીસને ટેલિફોનિક ફરિયાદ કરતા મેમો ફાડી નાખવાનું જણાવ્યું ઓડિયો કલીપ વાઇરલ થઈ રાજકોટ ટ્રાફિક પોલીસ ઈ મેમો આપવાને લઈને છાશવારે ભગા મારતી હોય છે ત્યારે ફરી એકવાર ગોંડલની મહિલાને રૂપિયા 1000 નો મેમો ફટકારતાં વાહન ચાલકોમાં રમૂજી પ્રસરી જવા પામી છે.

વિઓ :- રાજકોટ જિલ્લા ના ગોંડલ માં ભોજરાજપરા વિસ્તાર માં રહેતા અને હીરો કંપની નું ડ્યુટ મોટરસાયકલ ધરાવતા હેતલબેન હસમુખભાઈ બાલધા જીવનમાં ક્યારેય પણ મોટરસાયકલ લઈ રાજકોટ શહેરમાં ફર્યા નથી તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા એક હજારનો મેમો ફટકારાતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ અંગે હેતલબેન ના પતિ હસમુખભાઈ દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસને ટેલીફોનિક ફરિયાદ કરાતા ટ્રાફિક કંટ્રોલ દ્વારા ભૂલ થયાનું સ્વીકારાયુ હતું તે ઉપરાંત દંડનો મેમો ફાડી નાખવાનું જણાવતા રમૂજી પ્રસરી જવા પામી છે. એ ઉપરાંત ટ્રાફીક કંટ્રોલર દ્વારા મૂળ માલિકને મેમો આપી દેવાશે તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. અલબત્ત હાલ તો હેતલબેન બાલધા ના નામે રૂપિયા એક હજારનો દંડ બાકી બોલી રહ્યો છે અને આ અંગેની વાતચીત ની ઓડિયો ક્લિપ વાઇરલ થવા પામી છે.Body:ફોટો સ્ટોરી - ઓડિયો કલીપ

Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.