ETV Bharat / state

અપહરણના ગુનાનો આરોપીને પકડી ભોગ બનનારને ઘરે પરત કરતી રાજકોટ ગ્રામ્ય SOG

author img

By

Published : Nov 7, 2020, 6:27 PM IST

રાજકોટ ગ્રામ્ય SOGને માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદમાં જોવા મળ્યો છે. જેથી રાજકોટ SOGએ આરોપીની ધરપકડ કરી અપહરણ થયેલી બાળાને પોતાના પરિવારને પરત સોંપી છે.

અપહરણના ગુન્હાનાનો આરોપીને પકડી ભોગ બનનારને ઘરે પરત કરતી રાજકોટ ગ્રામ્ય SOG

  • આરોપી રાહુલની અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી ધરપકડ
  • આરોપી વિરુદ્ધ ભાડલા પોલિસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો
  • અપહરણ કરાયેલી બાળા પરિવારને સુપ્રત કરવામાં આવી

રાજકોટઃ જિલ્લાના SOG PI એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ રાજકોટ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી રાહુલ રાઠોડ અને ભોગબનનારી બાળા અમદાવાદમાં છે.

બાળાનું પરિવાર સાથે મિલન

આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરની સુચનાથી અમદાવાદ તપાસમા જતા નવરંગપુરા પોલીસ સ્ટેસન વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી આરોપી રાહુલ રાઠોડ તેમજ ભોગબનનારી બાળા મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી બાળા પરિવારને સોંપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.