ETV Bharat / state

રાજકોટ SOGએ અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો

રાજકોટઃ શહેર SOGએ આચારસંહિતા દરમિયાન અફીણનો જથ્થો પકડી પાડ્યો છે. રાજકોટના હોસ્પિટલ ચોક નજીકથી SOGએ બાતમીના આધારે શાહરુખ સલીમ કાદરી નામના ઇસમને 960 ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જેની કિંમત અંદાજે 1.92 હજાર જેટલી થાય છે. હાલ SOG દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 26, 2019, 7:58 AM IST

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને પગલેઆચારસંહિતા લાગી છે, ત્યારેરાજકોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે. રાજકોટ SOGએ બાતમીના આધારે શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીકથી એક ઇસમને 960 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

rajkot
સ્પોટ ફોટો, આરોપી

શાહરુખ સલિમ કાદરી નામના ઇસમ પાસેથી SOGને બાતમીના આધારે આ નશીલો પદાર્થ મળી આવ્યો છે.આ મામલે અન્ય 2 આરોપીઓના પણ નામ ખુલ્યા છે, જે હાલમાં ફરાર છે. SOGએનશીલા પદાર્થના કાળા કારોબાર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ એસઓજીએ અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રાજકોટઃ રાજકોટ એસઓજીએ આચારસંહિતા દરમિયાન અફીણનો જથ્થો પકડી પાડયો છે. રાજકોટના હોસ્પિટલ ચોક નજીકથી એસઓજીએ બાતમીના આધારે શાહરુખ સલીમ કાદરી નામના ઇસમને 960 ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જેની કિંમત અંદાજે 1.92 હજાર જેટલી થાય છે. હાલ એસઓજી દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.

હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેમજ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગી છે. તેવામા રાજકોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે. રાજકોટ એસઓજીએ બાતમીના આધારે શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીકથી એક ઇસમને 960 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. શાહરુખ સલિમ કાદરી નામના ઇસમ પાસેથી એસઓજીને બાતમીના આધારે આ નશીલો પદાર્થ મળી આવ્યો છે. જ્યારે આ મામલે અન્ય બે આરોપીઓના પણ નામ ખુલ્યા છે જે હાલમાં ફરાર છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશીલા પદાર્થના કાળા કારોબાર અંગે વધુ તપાસ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.