ETV Bharat / state

રાજકોટમાં વિરોધ કરતા પૂર્વ કોર્પોરેટર સહિત 10 લોકોને પોલીસે ડિટેઈન કર્યા

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ પાટીદાર સમાજ સામે આવ્યો છે. રાજકોટના પેડક રોડ પર પાટીદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પૂર્વ કોર્પોરેટર પરેશ લીંબાસિયા સહિત 10 લોકોને ડિટેઈન કર્યા છે.

રાજકોટમાં વિરોધ કરતા પૂર્વ કોર્પોરેટર સહિત પાટીદારોને પોલીસે ડિટેઈન કર્યા

author img

By

Published : Feb 4, 2021, 8:36 AM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા પાટીદારો આવ્યા સામે
  • રાજકોટના પેડક રોડ પર પાટીદાર સમાજે કર્યું વિરોધ પ્રદર્શન
  • પોલીસે પૂર્વ કોર્પોરેટર પરેશ લીંબસિયા સહિત 10 લોકોને ડિટેઈન કર્યા

રાજકોટઃ રાજકોટમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી નજીક આવતા જ પાટીદાર સમાજ હવે સામે આવ્યો છે. રાજકોટના પેડક રોડ પર પાટીદારોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રદર્શન કરનારા પૂર્વ કોર્પોરેટર પરેશ લીંબસિયા સહિત 10 લોકોને ડિટેઈન કર્યા છે.

રાજકોટમાં વિરોધ કરતા પૂર્વ કોર્પોરેટર સહિત પાટીદારોને પોલીસે ડિટેઈન કર્યા
રાજકોટમાં વિરોધ કરતા પૂર્વ કોર્પોરેટર સહિત પાટીદારોને પોલીસે ડિટેઈન કર્યા

પાટીદાર સમાજના અગ્રણીઓનું અપમાન સહન નહીં કરીએઃ પાટીદાર સમાજ

પાટીદાર સમાજનો આક્ષેપ છે કે, કાવતરાખોર વ્યક્તિઓ પાટીદાર સમાજના અગ્રણી એવા વિઠ્ઠલ રાદડિયા અને નરેશ પટેલ માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. એટલે આ મામલે પાટીદાર સમાજે એક થઈને વિરોધ કર્યો છે. જોકે, વિરોધ ઊગ્ર થતા પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.