રાજકોટ તાલુકા પોલીસે 4 મૂર્તિકારની ધરપકડ કરી છે. ચારેય ઈસમો મૂર્તિકાર શહેરના સોલ્વન્ટ વિસ્તારમાં ગણેશજીની પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિનું વહેંચાણ કરતા હતા. જેને લઈને શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. ત્યારે તાલુકા પોલીસ દ્વારા ચારેય ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં POPની ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતા 4 ઝડપાયા
રાજકોટ: દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને બસ ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં POPની મૂર્તિના વહેંચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈને 4 જેટલા મૂર્તિકાર ગણેશજીની પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિ વહેંચતા પોલીસે ઝડપી પાડ્યા છે.
etv bharat rajkot
રાજકોટ તાલુકા પોલીસે 4 મૂર્તિકારની ધરપકડ કરી છે. ચારેય ઈસમો મૂર્તિકાર શહેરના સોલ્વન્ટ વિસ્તારમાં ગણેશજીની પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિનું વહેંચાણ કરતા હતા. જેને લઈને શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. ત્યારે તાલુકા પોલીસ દ્વારા ચારેય ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.
Intro:Approved By Dhaval bhai
રાજકોટમાં પ્લાસ્ટ ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું વહેંચાણ કરતા ચાર ઝડપાયા
રાજકોટ: દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને બસ ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં POPની મૂર્તિના વહેંચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈને આજે ચાર જેટલા મૂર્તિકાર ગણેશજીની પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિ વહેંચતા પોલીસે ઝડપી પાડ્યા છે. જેની રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચારેય ઈસમો મૂર્તિકાર હોય શહેરના સોલ્વન્ટ વિસ્તારમાં ગણેશજીની પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિનું વહેંચાણ કરતા હતા. જેને લઈને શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. ત્યારે તાલુકા પોલીસ દ્વારા ચારેય ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.Body:Approved By Dhaval bhaiConclusion:Approved By Dhaval bhai