ETV Bharat / state

રાજકોટની ઐતિહાસિક ધરોહર ગાંધી મ્યુઝિયમમાં કરાઈ યોગ દિવસની ઉજવણી - RJT mahanagar palika

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યોગ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 600થી પણ વધારે નગરજનોએ ઉત્સાહભેર યોગા કર્યા હતાં.

રાજકોટના ઐતિહાસિક ધરોહર એવા ગાંધી મ્યુઝિયમમાં કરાઇ યોગ દિવસની ઉજવણી
author img

By

Published : Jun 21, 2019, 5:02 PM IST

જેમાં દિવ્યાંગ બાળકો, આંગણવાડી બહેનો, આરોગ્‍ય કેન્‍દ્રના આશાવર્કરો, સફાઇ કામદારો, રીક્ષા ચાલકો, સીકયુરીટીગાર્ડ, વાહન એસોસીએશનનાં હોદેદારો–ડ્રાઇવરો, મહાનગરપાલિકાનાં અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, મ્‍યુઝિયમનો સમગ્ર સ્‍ટાફ વગેરેએ ખુબ જ ઉત્સાહપુર્ણ યોગ કરીને યોગ દિવસની ખરા અર્થમાં ગરીમાપુર્ણ ઉજવણી કરી હતી. ઉપસ્‍થિત લોકોએ આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા તથા પતંજલી સંસ્‍થાના યોગ નિષ્‍ણાંતોનાં માર્ગદર્શન હેઠળ યોગનાં વિવિધ આસનો કર્યા હતાં.

rjt
600થી વધારે લોકો જોડાયા યોગ દિવસની ઉજવણીમાં

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બનાવવામાં આવેલ ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું. તેમજ દરરોજ દેશ વિદેશના લોકો ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવે છે.

rjt
રાજકોટ બન્યું યોગમય

રાજકોટનાં ઐતિહાસિક ધરોહર એવા મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૬૦૦થી પણ વધારે નગરજનોએ ઉત્‍સાહભેર યોગા કર્યા હતાં. જેમાં દિવ્યાંગ બાળકો, આગંણવાડી બહેનો, આરોગ્‍ય કેન્‍દ્રના આશાવર્કરો, સફાઇ કામદારો, રીક્ષા ચાલકો, સીકયુરીટીગાર્ડ, વાહન એસોસીએશનનાં હોદેદારો–ડ્રાઇવરો, મહાનગરપાલિકાનાં અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, મ્‍યુઝિયમનો સમગ્ર સ્‍ટાફ વગેરેએ ખુબજ ઉત્સાહપુર્ણ યોગ કરીને યોગ દિવસની ખરા અર્થમાં ગરીમાપુર્ણ ઉજવણી કરી હતી.ઉપસ્‍થિત લોકોએ આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા તથા પતંજલી સંસ્‍થાના યોગ નિષ્‍ણાંતોનાં માર્ગદર્શન હેઠળ યોગનાં વિવિધ આસનો કર્યા હતાં.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે રાજકોટમાં નવું નિર્માણ થયેલ વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા મ્યુઝિયમના પટાંગણમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં મનપાના અધિકારી, પદાધિકારીઓ, દિવ્યાંગ બાળકો સહિત 600 જેટલા અલગ અલગ લોકો દ્વારા ઉત્સાહ ભેર યોગા કરવાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનાવવામાં આવેલ ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું. તેમજ દરરોજ દેશ વિદેશના લોકો ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવે છે. ત્યારે ગાંધી મ્યુઝિયમ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.