આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી રોડ રસ્તાઓ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાના કારણે સ્થાનિકો મોટી સંખ્યામાં રજુઆત માટે દોડી આવ્યા હતા અને ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી હતી. આ સાથે જ સ્થાનિકોએ મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મનપામાં ઉગ્ર રજૂઆત - પ્રાથમિક સુવિધાઓના અભાવ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે વોર્ડ નંબર 18ના કોઠારીયા વિસ્તારના અંદાજીત 100 કરતા વધુ લોકો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા.
રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મનપામાં ઉગ્ર રજૂઆત
આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી રોડ રસ્તાઓ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાના કારણે સ્થાનિકો મોટી સંખ્યામાં રજુઆત માટે દોડી આવ્યા હતા અને ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી હતી. આ સાથે જ સ્થાનિકોએ મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
Intro:રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મનપમાં ઉગ્ર રજૂઆત
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે વોર્ડ નંબર 18ના કોઠારીયા વિસ્તારના અંદાજીત 100 કરતા વધુ લોકો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાના કારણે સ્થાનિકો મોટી સંખ્યામાં રજુઆત માટે દોડી આવ્યા હતા અને ડેપ્યુટી કમિશ્નરને રજુઆત કરી હતી. આ સાથે જ સ્થાનિકોએ મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
બાઈટ: મયુરસિંહ જાડેજા, કોંગી કોર્પોરેટર, રાજકોટ
બાઈટ: ચેતન નંદાણી, ડેપ્યુટી, કમિશ્નર, રાજકોટ મનપા
Body:રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મનપમાં ઉગ્ર રજૂઆત
Conclusion:રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મનપમાં ઉગ્ર રજૂઆત