ETV Bharat / state

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે હંગામો, શાસક-વિપક્ષની આક્ષેપબાજી - latest news of bjp

રાજકોટઃ વરસાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રાજકોટમાં પણ બીમારીઓ ઘેરો કરી રહી છે. જેથી આરોગ્યલક્ષી કાર્યો અર્થે મહાનગરપાલિકાના જનરલ બોર્ડે મિટીંગ બોલાવી હતી. જેમાં શાસક પક્ષને ભીડવાના ઈરાદે આવેલાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે હોબાળો
author img

By

Published : Oct 19, 2019, 2:48 PM IST

રાજકોટ મહાનગરપાલિકામાં વધતાં જતા રોગચાળા અંગે સહિતની અનેક ચર્ચા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષના લોકોને શાસક પક્ષને આડે હાથ લેતાં મામલો ગરમાયો હતો. માહોલને જોતા જનરલ બોર્ડ દ્વારા મીડિયા કર્મીઓને લાઈવ કરવાની મનાઈ કરી હતી.

મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે હોબાળો

બંને પક્ષે થતી ઉગ્ર દલીલોના કારણે વાત વધારે બગડી હતી, ત્યારબાદ ભાજપના અગ્રણી નીતિનભાઈએ વચ્ચે આવીને મામલો થાળે પાડ્યો હતો. આ બેઠકમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કાનગડ વચ્ચે ડેન્ગ્યુના મામલે તુતુ-મેમે થઈ હતી. જેના કારણે જનરલ બોર્ડને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારબાદ મનપા કરમિશ્નર દ્વારા શહેરમાં રોગચાળો વધુ ન વકરે તે માટેની કામગીરીના વિગતો જાહેર કરી હતી.

Intro:Approved by Assignment Desk

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે ભારે હંગામો, શાસક-વિપક્ષની આક્ષેપબાજી

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. જેને લઈને વિપક્ષ દ્વારા સત્તત શાસક પક્ષને ભીડવાના મૂળમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બોલાવવામાં આવી હતી. જનરલ બોર્ડમાં શરુઆતથી વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જ્યારે મેયર બીનાબેન આચાર્ય દ્વારા બોર્ડની શરૂઆતમાં જ ઇલેક્ટ્રોનિક મીડિયાને ચાલુ જનરલ બોર્ડ દરમિયાન લાઈવ કરવાની મનાઈ ફરવામાં આવી હતી. જો કે મેયરના આ નિર્ણયનો વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ભાજપ અગ્રણી નીતિન ભાઈ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો. વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ વચ્ચે ડેન્ગ્યુ મામલે તુતુમેમે સર્જાઈ હિય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. એક સમયે ચાલુ જનરલ બોર્ડ દરમિયાન પોલીસને પણ અંદર આવવાની ફરજ પડી હતી. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટ દ્વારા એલ બીજા પર આક્ષેપ કરતા બેનર્સ પણ જનરલ બોર્ડ દરમિયાન જોવા મળ્યા હતા. ત્યારબાદ મનપા કમિશ્નર દ્વારા શહેરમાં રોગચાળો વધુ ન વક્રે તે માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની વિગતો જાહેર કરી હતી.

બાઈટ- વશરામ સાગઠિયા, વિપક્ષી નેતા, મનપા રાજકોટ

બાઈટ- ઉદય કાનગડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટ મનપા

Body:રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે ભારે હંગામો, શાસક-વિપક્ષની આક્ષેપબાજી

Conclusion:રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ડેન્ગ્યુ મામલે ભારે હંગામો, શાસક-વિપક્ષની આક્ષેપબાજી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.