ETV Bharat / state

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું 42 ગામ દ્વારા કરાયું સન્માન - Gujarat

રાજકોટઃ જિલ્લાની લોકસભા બેઠક પર સતત બીજી ટર્મમાં જંગી મતોથી વિજય મેળવનાર મોહન કુંડારીયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 42 ગામના આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું.

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો સન્માન સમારોહ યોજાયો
author img

By

Published : Jun 11, 2019, 9:25 AM IST

2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર જંગી બહુમતીથી વિજય મેળવનાર મોહન કુંડારિયાનો સન્માન સમારોહ કોટડાસાંગાણીમાં યોજાયો હતો. જ્યાં સાંસદનું 42 ગામના આગેવાનોએ પરંપરાગત રીતે પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યારબાદ સાંસદ કુંડારિયાએ મતદારોને પોતાનો કિંમતી મત આપવા બદલ આભાર માન્યો હતો. સાથે મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેમની તમામ સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. તેમજ નર્મદાના પાણી મુદ્દે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પ્રશ્નોની નિરાકરણ લાવવામાં આવશે.

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો સન્માન સમારોહ યોજાયો

ઉલ્લેખનીય છે કે,આ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લી બે ટર્મથી જંગી બહુમતી મેળવી મોહન કુંડારિયાએ વર્ષોથી ચાલતાં કોંગ્રેસના ગઢને તોડી ભાજપના ભગવાને સ્થાપિત કર્યો છે. જેની ખુશી વ્યક્ત કરતાં તેઓ કહે છે કે," હું મતવિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વિકાસના પંથે લઇ જવા પૂરતો પ્રયાસ કરીશ. પક્ષે અને તમે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તેને ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ રહીશ."

Intro:એન્કર :- રાજકોટ લોકસભા બેઠક પરથી સતત બીજી ટર્મમા જંગીમતોથી લીડ મેળવી ભાજપમાંથી વિજેતા થયેલા મોહનભાઈ કુંડારીયાનો સન્માન સમારોહ કોટડાસાંગાણી ખાતે યોજાયો હતો. જ્યા ૪૨ ગામના આગેવાનોએ તેમનુ સન્માન કર્યું હતું.

વિઓ :- રાજકોટ સીટ પરથી જંગી લીડથી લોકસભાની ચુંટણીમા વીજય મેળવનાર મોહનભાઈ કુંડારીયાનો સન્માન સમારોહ રાજકોટના કોટડાસાંગાણી ખાતે યોજાયો હતો. જ્યા સાંસદનુ કોટડાસાંગાણી તાલુકાના ૪૨ ગામના આગેવાનોએ જુની પરંપરા ગત પાઘડી પહેરાવી શાલ ઓઢાડિ સન્માન કરાયુ હતુ  ત્યારે સાંસદ કુંડારીયાને આ તાલુકામાથી ઐતિહાસિક પાંચ હજારથી વધુ મતોની લીડ આપનાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કોટડાસાંગાણીના પ્રાણ પ્રશ્ન એવા બાયપાસ રોડ અને નર્મદાના પાણી મુદ્દે પણ પોતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને આ પ્રશ્નનુ નીરાકરણ કરી આપવાની ખાત્રી આપી હતી.

વિઓ :- આમ તો આ તાલુકો પહેલેથીજ કોંગ્રેસ તરફી મતદાન કરતો હતો. જેના કારણે કોટડાસાંગાણી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખવામાં આવતો પરંતુ ગત લોકસભાની ચુંટણીમા આ તાલુકામાથી પાંચ હજાર મતથી વધુની લીડ ભાજપને મળતા ભાજપે કોંગ્રેસના ગઢને તોડી પાડવાની ખુશી વ્યક્ત કરી પોતે નવો ગઢ બનાવ્યાનુ અને હવે કોટડાસાંગાણી તાલુકો હવે વીકાસના માર્ગે આગળ વધી રહ્યા હોવાનુ ભાજપ પ્રમુખ માની રહ્યા છે.

Body:બાઈટ :- મોહનભાઈ કુંડારીયા (સાંસદ રાજકોટ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.