ETV Bharat / state

રાજકોટ: LCBએ જેતપુરમાં 90 લિટરનો દેશી દારૂ ઝડપી પાડ્યો - gujaratpolice

રાજકોટ: જેતપુર સરદાર ચોક પાસેથી દેશી દારૂ 90 લિટર સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ
etv bharat
author img

By

Published : Jan 9, 2020, 2:34 PM IST

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અઘિક્ષક બઅલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ. એમ.એન.રાણા, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષી, નારણભાઈ પંપાણીયાને હકિકત મળેલ કે, જેતપુર સરદાર ચોક પાસે હીરો ડેસ્ટીની મો.સા પર પ્રોહી બુટલેગર જીતેન્દ્ર જીતુ હીરાભાઈ બગડા તથા દીપક પિન્ટુ મેરામભાઈ બગડાના (રહેવાસી). બંને જેતપુર ગોડલ દરવાજા વાળા ઓને મો.સા પર દેશી દારૂ લિટર 90 કિંમત 1800 સહિત કુલ મુદામાલ 51,800 સાથે પકડી પાડ્યો છે. જેતપુર સીટી પોલિસ સ્ટેશન સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:એન્કર :- જેતપુર સરદાર ચોક પાસે થી દેશીદારૂ લી.૯૦ સાથે ૨ શખ્સો ને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

વિઓ :- રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બઅલરામ મીણા ની સૂચના થી પો.ઈન્સ. એમ.એન.રાણા, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, કૈાશીકભાઈ જોષી, નારણભાઈ પંપાણીયા ને હકિકત મળેલ કે જેતપુર સરદાર ચોક પાસે હીરો ડેસ્ટીની મો.સા પર પ્રોહી બુટલેગર જીતેન્દ્ર @ જીતુ હીરાભાઈ બગડા તથા દીપક @ પિન્ટુ મેરામભાઈ બગડા રહે. બંને જેતપુર ગોડલ દરવાજા વાળા ઓને મો.સા પર દેશીદારૂ લી.૯૦ કિ.રૂ.૧૮૦૦/- તથા મો.સા ની કિ.રૂ. ૫૦,૦૦૦/- સહીત કુલ મુદામાલ રૂ.૫૧,૮૦૦/- સાથે પકડી પાડી જેતપુર સીટી પો.સ્ટે. સોપી કાયદેસર ની કાર્યવાહી કરેલ.Body:ફોટો સ્ટોરીConclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.