ETV Bharat / state

Rajkot International Airport: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ, ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે - Rajkot Greenfield Airport

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi)ડ્રિમ પ્રોજેક્ટ રાજકોટના હીરાસર ખાતે નિર્માણ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટનું(Rajkot International Airport) કામ જોરશોરથી શરૂ છે. આ એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. આ રનવેનું કામ પૂર્ણ થયા બાદ અહીં ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી એક માસ બાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ બનાવાનું કામ પણ શરૂ કરવામાં આવનાર છે.

Rajkot International Airport: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ, ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે

author img

By

Published : Feb 15, 2022, 2:51 PM IST

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાનો એક પ્રોજેક્ટ એવા રાજકોટના હીરાસર ખાતે નિર્માણ (Rajkot International Airport )થઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ જોરશોરથી(Hirasar Greenfield Airport, Rajkot ) શરૂ છે. ત્યારે હાલ આ એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ આગામી ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ એરપોર્ટનું કામ પૂર્ણ થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ

એરપોર્ટમાં ટર્મિનલ બનવાનું કામ શરૂ થશે

રાજકોટના હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના(Rajkot Greenfield Airport) નિર્માણનું કામ શરૂ છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર મહેશ અરુણ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એરપોર્ટ બનાવવાનું કામ હાલ જોરશોરથી શરૂ છે. એરપોર્ટના રનવેનું કામ 90 ટકા જેવું પૂર્ણ થયું છે. આ રનવેનું કામ પૂર્ણ થયા બાદ અહીં ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી એક માસ બાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ બનાવાનું કામ પણ શરૂ કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં નવું 14મું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનશે, રાજ્ય સરકારની મંજૂરી

2022 ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થવાની શક્યતાઓ

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં અંદાજિત 2 વર્ષથી એરપોર્ટ નિર્માણનું કામ શરૂ છે. જ્યારે એરપોર્ટનું નિર્માણ ક્યાં સુધીમાં થઈ જશે તે અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે 2022માં ઓગસ્ટ મહિનામાં કામ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ એરપોર્ટ ઓથોરિટીની ટિમ સાથે મળીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot Greenfield Airport : ગ્રીનફિલ્ડ એરપોર્ટના રનવેની કામગીરી પૂર્ણતાના આરે, કલેક્ટરે કરી સમિક્ષા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.