શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઈન્ટર કોર્પોરેશનમાં ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીય અને રાજકોટમાં મેયરે હાથમાં બેટ લઈને ક્રિકેટ પણ રમ્યા હતાં. રંગીલા રાજકોટમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ વચ્ચે ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં અલગ-અલગ મનપાના મેયરો અને કમિશ્નરની ટીમો વચ્ચે મેચ યોજાશે.
રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મેયર અને કમિશ્નરો વચ્ચે રમાશે મેચ
રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઓલ ગુજરાત ઈન્ટરકોર્પોરેશન ટી 20 ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું.
રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મનસુખ માંડવીયા અને ભુપેન્દ્રસિંહ રહ્યા હાજર
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઈન્ટર કોર્પોરેશનમાં ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીય અને રાજકોટમાં મેયરે હાથમાં બેટ લઈને ક્રિકેટ પણ રમ્યા હતાં. રંગીલા રાજકોટમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ વચ્ચે ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં અલગ-અલગ મનપાના મેયરો અને કમિશ્નરની ટીમો વચ્ચે મેચ યોજાશે.
રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મનસુખ માંડવીયા અને ભુપેન્દ્રસિંહ રહ્યા હાજર
રાજકોટઃ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજથી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ટુર્નામેન્ટનો ખાસ પ્રારંભ થયો છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતુ. ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીય અને રાજકોટમાં મેયરે હાથમાં બેટ લઈને ક્રિકેટ પણ રમ્યા હતાં.
રંગીલા રાજકોટમાં આજથી રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓ વચ્ચે ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં અલગ અલગ મનપાના મેયરો અને કમિશ્નરની ટિમો વચ્ચે મેચ યોજાશે. રાજકોટમાં યોજાયેલ ઈન્ટર કોર્પોરેશન ટી 20 ટુર્નામેન્ટને તાજેતરમાં બીજી વખત મોદી કેબિનેટમાં સ્થાન પ્રાપ્ત કરનાર મનસુખ માંડવીય અને રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ- મનસુખ માંડવિયા, કેન્દ્રીય પ્રધાન