ETV Bharat / state

સાચા લોકસેવક, ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શ્રમજીવી બાળકોને આપ્યું નવજીવન, ઉઠાવ્યો સારવારનો ખર્ચ - ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ગરીબ બાળકોને નવજીવન આપ્યું

રાજકોટમાં ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાએ (Rajkot Gondal MLA Geetaba Jadeja) માનવતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું (MLA Geetaba Jadeja gives new life to Poor Children) છે. તેમણે શ્રમજીવી પરિવારના બીમાર બાળકની સારવારનો ખર્ચ ઉઠાવી બાળકને નવજીવન આપ્યું હતું. આ બાળક અંગે ધારાસભ્યને જાણ થતાં તેમણે તરત જ મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

સાચા લોકસેવક, ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શ્રમજીવી બાળકોને આપ્યું નવજીવન, ઉઠાવ્યો સારવારનો ખર્ચ

author img

By

Published : Jan 10, 2023, 1:31 PM IST

લારી ચલાવી ગુજરાન ચલાવે છે પરિવાર

રાજકોટ વર્તમાન સમયમાં કેટલાક નેતાઓ ફક્ત ચૂંટણી પહેલા લોકો પાસેથી મત માગવા માટે દેખાતા હોય છે. ને બાકીના 5 વર્ષ ક્યાં ગાયબ હોય છે તે તો ભગવાન જ જાણતા હોય છે. પરંતુ આ તમામ વાતોને ખોટી સાબિત કરી બતાવી છે રાજકોટના ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાએ (Rajkot Gondal MLA Geetaba Jadeja). અહીં તેઓ એક શ્રમજીવી પરિવારના 6 વર્ષના (Poor Children of Proletarian family) બાળકની મદદ કરવા પહોંચી ગયાં હતાં. તેમણે આ પરિવારના બાળકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવી તેમને નવજીવન (MLA Geetaba Jadeja gives new life to Poor Children) આપ્યું હતું.

લારી ચલાવી ગુજરાન ચલાવે છે પરિવાર ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનું 6 વર્ષનું બાળક બીમાર પડતા નાનીમોટી સારવાર કરાવી હતી, જે ઘરમાં બચતની રકમ હતી. તે પણ પૂર્ણ થઈ ગઈ હતી ને બાળકનું સચોટ નિદાન પણ થતું નહતું. એક દિવસ બાળકની તબિયત વધારે બગડી હતી. આ અંગેની જાણ થતાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ગોંડલના શ્રમજીવી પરિવારના બાળકની (Poor Children of Proletarian family) વ્હારે આવ્યાં હતાં.

યુવા નેતાએ કર્યો સંપર્ક આ અંગેની વિપરિત પરિસ્થિતિમાં બાળકના પિતા રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જાડેજા તથા નગરપાલિકાના (Gondal Nagar Palika) દંડક રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવામાં આવતા બાળકને ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં (Poor Children of Proletarian family) દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ડો. શાહ દ્વારા તમામ રિપોર્ટ, સોનોગ્રાફી કરી નિદાન કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે, આ બાળકને એપેન્ડિક્સની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયેલ છે ત્યારે તાત્કાલિક પાંચ કલાકમાં ઓપરેશન કરવું પડે તેમ જ છે.

દંડકે કરી વ્યવસ્થા આ ઑપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં જ શક્ય છે તેવી બાબત સામે આવતા તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના (Gondal Nagar Palika) દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એમ્બુલન્સની વ્યવસ્થા કરી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ ખર્ચ ઉઠાવવાની બતાવી તૈયારી આ ઘટનામાં આ શ્રમિક પરિવાર પાસે સરકારનું આયુષ્યમાન કાર્ડ પણ હતું નહીં અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન તાત્કાલિક શક્ય પણ હતું નહીં. આવી પરિસ્થિતિમાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને (Rajkot Gondal MLA Geetaba Jadeja) જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

આ પણ વાંચો સુરતની એન્જિનિયર 41 વર્ષની ઉંમરે સિંગલ મધર બની, જોડિયા બાળકને આપ્યો જન્મ

ધારાસભ્ય પરિવારને મળ્યાં ગોંડલનાં ધારાસભ્ય દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને ભલામણ કરી અને એક 6 વર્ષના નાનકડા ભૂલકાં રોનકનું સફળતાપૂર્વક ઑપરેશન પાર પડતાં બાળકના માતાપિતામાં હર્ષની લાગણી પ્રગટ થઈ છે. સાથે આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા આપતા જ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા (Rajkot Gondal MLA Geetaba Jadeja) તથા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના (Poor Children of Proletarian family) ખબરઅંતર પૂછ્યા હતા.

આ પણ વાંચો 5 દિવસ પેહલા ગુમાવ્યા હતા માતા-પિતા, હવે છૂટ્યો ભાઈનો સાથ

સેવાકાર્યમાં આ લોકો જોડાયા ઉલ્લેખનીય છે કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Rajkot Gondal MLA Geetaba Jadeja) અનેક માનવતાવાદી અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રસર હોય છે. ત્યારે આ પ્રસંગે પણ ગોંડલની પ્રજાને સાચા અર્થમાં ગીતાબાએ માતૃત્વના દર્શન કરાવ્યા હતા, જેમાં આ સત્કાર્યમાં રાજકોટ (વાવડી) યુવા અગ્રણી કનકસિંહ જાડેજા તથા નગરપાલિકા (Gondal Nagar Palika) એમ્બુલન્સના ડ્રાઈવર ગૌરવભાઈ દુધરેજીયા તથા રાજેશભાઈ લુણાગરીયાએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ સત્કર્મમાં સહભાગી બનીને એક બાળકને નવજીવન (MLA Geetaba Jadeja gives new life to Poor Children) આપવામાં સહભાગી થવા બદલ આનંદ અનુભવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.