ETV Bharat / state

રાજકોટ કોર્ટનો 38 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ફાંસીની સજા - Execution

રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા મંગળવારના રોજ એક આરોપીને ફાંસીની સજા સાંભળવામાં આવી છે. આરોપી રમેશ બચુભાઈ વેદુકીયા નામના ઈસમે રાજકોટના ભાવનગર રોડ નજીક બે વર્ષ પહેલાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. આ મામલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આરોપી રમેશને ફાંસીની સજા ફટકારી હતી.

રાજકોટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે ફાંસી

author img

By

Published : Mar 17, 2020, 11:20 PM IST

રાજકોટઃ રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા મંગળવારના રોજ એક આરોપીને ફાંસીની સજા સાંભળવામાં આવી છે. આરોપી રમેશ બચુભાઈ વેદુકીયા નામના ઈસમે રાજકોટના ભાવનગર રોડ નજીક બે વર્ષ પહેલાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. આ મામલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આરોપી રમેશને ફાંસીની સજા ફટકારી હતી.

રાજકોટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે ફાંસી

કોર્ટમાં જજ ડી.ડી ઠક્કર દ્વારા આ કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. રાજકોટમાં નાની બાળકીના દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા થતા રાજકોટના વકીલોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ફાંસીની સજા મેળવનાર ઇસમે 9 ફેબ્રુઆરી 2018ના રોજ ભાવનગર રોડ પરથી ત્રણ વર્ષની બાળકીનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં લઇ જઇ બાળકીનું માથુ છૂંદી હત્યા કરી હતી. ત્યારે બાળકીની હત્યાના બે દિવસ અગાઉ તેને રાજકોટના પરાબજાર પાસેના કૃષ્ણપરામાં રહેતા 70 વર્ષના અસ્માબેન હાતિમભાઇની પણ લૂંટ ચલાવીને હત્યા કરી નાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.