ETV Bharat / state

જગતના તાતને હાશકારો, રાજકોટમાં થયો વાવણી લાયક વરસાદ

રાજકોટઃ જિલ્લાના કોટડા સાંગાણી - ગોંડલ અને વીરપુર પંથકમાં ગુરુવારે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

author img

By

Published : Jun 28, 2019, 4:49 PM IST

RJT

ગુરૂવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. ત્યારે બપોર બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. સાંજના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને રાજકોટ પંથકના બાંદરા, લીલાખા, ગોમટા, શીવરાજગઢ, નવાગામ, ધૂળસીયા, કામરકોટડા, ભંડારીયા, મસીતાળા, મોટી મેંગણી, સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

જગતના તાતને હાશકારો, રાજકોટમાં થયો વાવણી લાયક વરસાદ

ગોંડલ પંથકમાં સાર્વત્રિક 1 થી 2 ઇંચ જેવો ગુરૂવારનો વરસાદ નોંધાયો હતો, ત્યારે ગોંડલ તાલુકાના શિવરાજગઢ - દેવચડી અને બાંદરામાં વીજળીના કડાકા સાથે 2ll ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને સેઢાપાળાનું ધોવાણ થયું હતું. નદી, નાળા અને વોંકળામાં પુર આવ્યું હતું.
વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.

Intro:એન્કર :- રાજકોટ ના કોટડા સાંગાણી - ગોંડલ અને વીરપુર પંથક માં ગઈ કાલ બપોર બાદ વીજળી ના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો.

વિઓ :- ગઈ કાલ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી બફારા થી લોકો ત્રસ્ત પામ્યા હતા ત્યારે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી સાંજના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને રાજકોટ પંથક ના બાંદરા, લીલાખા, ગોમટા, શીવરાજગઢ, નવાગામ, ધૂળસીયા, કામરકોટડા, ભંડારીયા, મસીતાળા, મોટી મેંગણી, ગામે ગાજ વીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો ગોંડલ પંથક માં સાર્વત્રિક 1 થી 2 ઇંચ જેવો આજ નો વરસાદ નોંધાયો હતો ત્યારે ગોંડલ તાલુકા ના શિવરાજગઢ - દેવચડી અને બાંદરા માં વીજળી ના કડાકા સાથે ભારે વરસાદ વર્ષયો હતો 2ll ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભારે વરસાદ ના કારણે ઘણા ખેડૂતોના ખેતરો માં પાણી ભરાયા હતા અને સેઢાપાળા નું ધોવાણ થયું હતું નદી, નાળા, અને વોંકળામાં પુર આવ્યું હતું
વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.

Body:બાઈટ :- ૦૧ - ચંદ્રેશભાઈ મહેતા (ખેડૂત)

બાઈટ :- ૦૨ - વલ્લભભાઈ સરસરિયા (સરપંચ, શિવરાજગઢ)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.