ETV Bharat / state

રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરની ભાગોળે આવેલા RTO કચેરી બહાર વાહનોની રેડિયમ નંબર પ્લેટ સાથે સંકળાયેલા સાહિલ હનીફભાઇ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા
author img

By

Published : Nov 15, 2019, 8:58 PM IST

RTO કચેરી બહાર યુવાનની હત્યા થઇ હતી. જેને લઇને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવકને નંબર પ્લેટ બાબતે ગ્રાહકો સાથે સવારના સમયે માથાકુટ થઇ હતી.

રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા

શહેરની RTO કચેરી બહાર યુવકોનું ટોળું ધસી આવતા સાહિલ પર હુમલો કર્યો હોવાની જાણ થઇ હતી. જો કે, મુસ્લિમ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ યુવાનના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા સિવિલ હોસ્પિટલમાં મૃતકના મિત્રો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:રાજકોટ આરટીઓ નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ

રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલ આરટીઓ કચેરી બહાર વાહનોની રેડિયમ નંબર પ્લેટ સાથે સંકળાયેલા સાહિલ હનીફ ભાઈ પાયક નામના યુવકની હત્યા નિપજવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવકને નંબર પ્લેટ બાબતે ગ્રાહકો સાથે સવારના સમએ માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખીને બપોર બાદ આરટીઓ કચેરી યુવકોનું ટોળું ઘસી આવ્યું હતું અને સાહિલ પર હુમલો કર્યો હતો. જો કે મુસ્લિમ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવાનની મોતની વાત વાયુ વેગે પ્રસરતા સિવિલ હોસ્પિટલમાં મૃતક અને તેના મિત્રો મકતી સંખ્યામાં એકઠા થતા હતા. બીજી તરફ રાજકિત ક્રાઈમબ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બાઈટ- જયદીપસિંહ સરવૈયા, ACP, રાજકોટ ક્રાઈમબ્રાન્ચ

Body:રાજકોટ આરટીઓ નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ

Conclusion:રાજકોટ આરટીઓ નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.