ETV Bharat / state

Government School in Jetpur : જેતપુરના ચારણ સમઢીયાળા ગામની સરકારી શાળામાં શિક્ષકોના અભાવ કારણે તાળાબંધીની શક્યતા - ગુજરાતમાં પ્રાથમિક શાળાની હાલત

જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામની પ્રાથમિક શાળામાં(Government school in Jetpur) શિક્ષકોના પુરા મહેકમના અભાવે(Lack of Teachers in Government School) વર્ષોથી જોવા મળે છે. શાળમાં એક જ શિક્ષક દ્વારા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8 ના 86 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકોનો અભાવ હોવાના કારણે પ્રાથમિક શિક્ષણાધિકારીને(Primary Education Officer) વખત જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી જેને લઈને ગ્રામજનોએ વેદના વ્યકત કરી છે.

Government School in Jetpur : જેતપુરના ચારણ સમઢીયાળા ગામની સરકારી શાળામાં શિક્ષકોના અભાવ કારણે તાળાબંધીની શક્યતા

author img

By

Published : Dec 28, 2021, 8:40 AM IST

રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીવા તળે અંધારું હોય તેવી સ્થિતી સામે આવી છે. જેતપુરના ચારણ સમઢીયાળા પ્રાથમિક શાળામાં(Government school in Jetpur) વર્ષોથી એક શિક્ષક દ્વારા ધોરણ 1 થી 8ના 86 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાના આચાર્ય સતત બીમારી હોવાથી રજા ઉપર હોય છે. ત્યારે ચારણ સમઢીયાળાની શાળામાં એક જ શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ શિક્ષક 31 ડીસેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે. જેને લઈને શાળામાં શિક્ષકોનો અભાવ જોવા મળતો ગ્રામજનોએ વેદનો વ્યક્ત કરી છે.

ચારણ સમઢીયાળા ગામની સરકારી શાળા

શિક્ષકોનો અભાવ સામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું

રાજકારણીઓ જ્યારે જેતપુરના ચારણ સમઢીયાળા ગામમાં ભૂલકાઓના નજરઅંદાજ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. શાળાના આચાર્યએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી એક જ શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ શાળામાં ધોરણ 1થી 8 માં કુલ 86 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોનો અભાવ(Lack of Teachers in Government School) હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે ધૂંધળું દેખાઈ રહ્યું છે. શાળાઓમાં શિક્ષકોના અભાવ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી(Primary Education Officer) અને ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાઓનું સમાધાન નથી થઈ રહ્યું.
શાળામાં શિક્ષકોના અભાવના કારણે શાળાને તાળાબંધીની ચીમકી

ગામના સ્થાનિક આગેવાન પંકજ પરમારે જણાવવામાં હતું કે, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી છે છતાં સરકારી બાબુઓ પ્રજાની સેવા કરવાના બદલે પ્રજાને ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે. જો આગામી સમયમાં આ સરકારી પ્રાથમિક શાળામાં(Education Department Gujarat) ધારાધોરણ મુજબ શિક્ષકોનુ મહેક આપવામાં નહીં આવે તો આ ગામના લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપના સાસનમાં શિક્ષણ ક્ષેત્ર અંઘારુ

ઉલ્લેખનીય છે કે જેતપુર તાલુકામાંથી જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ જેમકે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, પૂર્વ કેબિનેટ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડીયા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાખરીયા આવતા હોય ત્યારે જેતપુર તાલુકાના ગામડાઓની સરકારી શાળાની આવી હાલત આ પ્રમાણે હોય ત્યારે રાજ્યના કેટલાય વિસ્તારોમાં શાળાની(Primary School in Gujarat) હાલત કફોળી હશે.

આ પણ વાંચોઃ Skill Training Courses In CBSE: વિદ્યાર્થીઓને આપવામાં આવશે સ્કિલ ટ્રેનિંગ, CBSEએ કર્યા કરાર

આ પણ વાંચોઃ વડોદરાની પાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાજકારણના પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.