ETV Bharat / state

ઉપલેટામાં પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ - ઉપલેટામાં દેશી દારૂ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચનાથી પ્રોહી જુગાર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે, પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળતી માહિતી મુજબ પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

ઉપલેટામાં દેશી દારૂ સાથે એક શખ્સની પોલીસે કરી ધરપકડ
ઉપલેટામાં દેશી દારૂ સાથે એક શખ્સની પોલીસે કરી ધરપકડ
author img

By

Published : Dec 11, 2019, 11:45 PM IST

પોલીસ દ્વારા એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના વી.એમ.લગારીયા, દેવાયતભાઇ કળોતરા, હમીરભાઇ લુણાશિયા, નિલેશભાઈ ચાવડા, સહિતના અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, ઉપલેટા સ્મશાન રોડ ધરારના ડેલા પાસે એક ઓરડીમાં એક ઈસમ દેશી દારૂ રૂપિયા ૬૦૦૦ના મુદ્દામાલ સાથે યાસીન ઉર્ફે ઝેરી ગફારભાઈ શેખ પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Intro:ઉપલેટા :- દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ઉપલેટા પોલીસ

વિઓ :- રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ની સુચનાથી પ્રોહી જુગાર સદન્તર બંધ કરવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર ના માગઁદશન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના આઇ/સી પો.ઇન્સ વી.એમ.લગારીયા સાહેબ, દેવાયતભાઇ કળોતરા, હમીરભાઇ લુણાશિયા, નિલેશભાઈ ચાવડા, દિનેશભાઈ ગોંડલિયા, ગગુભાઈ ચારણ, નીશાંતભાઇ પરમાર, સાગરભાઈ મકવાણા, કૌશિકભાઈ ચાચાપરા પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ. દિનેશભાઈ ગોંડલિયા ને મળેલ હકીકત ના આધારે ઉપલેટા સ્મશાન રોડ ધરાર ના ડેલા પાસે એક ઓરડી માં એક ઈસમ સાથે દેશી દારૂ લીટર ૩૦૦ કિ રુ ૬૦૦૦/- ના મુદામાલ સાથે યાસીન ઉર્ફે ઝેરી ગફારભાઈ શેખ રહે.ઉપલેટા અશ્વિન ચોક મેમણ કોલોની વાળા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.