ETV Bharat / state

વડાપ્રધાન માટે અનોખો પ્રેમ, "મોદી" ફરીથી PM બને ત્યાં સુધી ઉપવાસ - PM modi

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા યુવાને નરેન્દ્રમોદી ફરી વખત વડાપ્રધાન બને તે માટે અન્ન-જળનો ત્યાગ કરવાની ટેક રાખી છે. તેઓ દિવસ દરમિયાન માત્ર 250 ગ્રામ ફ્રૂટ જ આરોગી રહ્યા છે. તે ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ પર બિરાજશે ત્યાં સુધી મીઠાઈ તેમજ ખાંડની આઇટમોનો પણ ત્યાગ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 5:15 PM IST

ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા અને ખેતી સાથે વેપાર કરતા ભગવાનજીભાઈ નાગજીભાઈ રામાણીએ વડાપ્રધાન PM મોદી પ્રત્યે અનન્ય પ્રેમ દાખવ્યો છે. તેઓએ જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન પદ પર બિરાજે નહીં, ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધેલ છે.

મહત્વનું છે કે ગત તારીખ 6ના રોજ ભગવાનજીભાઇએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી PM મોદી ફરી એક વખત વડાપ્રધાન ના બને ત્યાં સુધી તેઓ આ રીતે ટેક રાખશે.

R_GJ_RJT_RURAL_03_19APR_SEMLA_TEK_PHOTO_SCRIPT_NARENDRA

એન્કર :- રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા યુવાને નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન બને તે માટે અન્ન-જળનો ત્યાગ કરવાની ટેક રાખી છે દિવસ દરમિયાન માત્ર ૨૫૦ ગ્રામ ફ્રૂટ જ આરોગી રહ્યા છે તે ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ પર બિરાજશે ત્યાં સુધી મીઠાઈ તેમજ ખાંડની આઇટમોનો પણ ત્યાગ કર્યો છે.

વિઓ :- ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા અને ખેતી સાથે વેપાર કરતા ભગવાનજીભાઈ નાગજીભાઈ રામાણી ઉમર વર્ષ 51 એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો અનન્ય પ્રેમ દાખવ્યો છે તેઓએ જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન પદ પર બિરાજે નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધેલ છે. ગત તારીખ ૬ ના રોજ લીધેલ પ્રતિજ્ઞા બાદ આજે તેમના વજનમાં આઠ કિલો ઘટાડો નોંધાવા પામ્યો હતો. આ દિવસો દરમિયાન તેઓ માત્ર 250 ગ્રામ ફ્રુટ અને સવારે ગરમ પાણી સાથે મધ આરોગી રહ્યા છે.

આ ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદ પર બિરાજમાન રહેશે જ્યાં સુધી કોઈપણ જાતની મીઠાઇ કે ખાંડની બનેલી વસ્તુ આરોગશે નહીં તેવી પ્રતિજ્ઞા પણ લીધેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.