ETV Bharat / state

દલિત યુવાનના મોતનો મામલો ગરમાયો, રાજકોટમાં કરાયો ચક્કાજામ - Dalit youth murdered

રાજકોટઃ જિલ્લાના કોટડાસંગાણી માણેકવાળા ગામના દલિત યુવાનની ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમયે પોસ્ટમોર્ટમ બાદ મૃતકના પરિજનોએ જ્યાં સુધી યુવાનની હત્યાના આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો.

દલિત યુવાનના મોતનો મામલો ગરમાયો, રાજકોટમાં કર્યો ચક્કાજામ
author img

By

Published : May 22, 2019, 8:31 PM IST

કોટડાસંગાણી માણેકવાળાના રાજેશ નાનજી સૌંદરવા નામના દલિત યુવાનની હત્યા કરવામાં આવતા દલિત સમાજ રોષે ભરાયા હતા. સવારથી જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા અને મૃતક યુવાનના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી માંગ સાથે રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા.

દલિત યુવાનના મોતનો મામલો ગરમાયો, રાજકોટમાં કરાયો ચક્કાજામ

જો કે, તાત્કાલિક રાજકોટ DCP અને દલિત સમાજના અગેવાનો આવી પહોંચતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત સમાજ દ્વારા તંત્રને આગામી 24 કલાકમાં પોતાની માંગ સ્વીકારવાનો સમય આપ્યો છે. જો સરકાર 24 કલાકમાં માંગ નહિ સ્વીકારે તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજકોટઃ રાજકોટ નજીક આવેલ કોટડાસંગાણી માણેકવાળા ગામના દલિત યુવાનની ગઈકાલે મોડિ રાતે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે. જેનો મૃતદેહ પીએમ અર્થે રાજકોટ ખાટ્વિ ખસેડવામાં આવ્યો હતો. આ સમયે પીએમ બાદ મૃતકના પરિજનોએ જ્યાં સુધી યુવાનની હત્યાના આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો.

માણેકવાળાના રાજેશ નાનજી સૌંદરવા નામના દલિત યુવાનની હત્યા કરવામાં આવતા દલિત સમજ રોષે ભરાયો હતો. સવારથી જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યમાં દલિત સમજના લોકો એકઠા હતા હતા અને મૃતક યુવાનના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવમાં આવે તેવી માંગ સાથે રસ્તો ચક્કાજામ કર્યો હતો. જો કે તાત્કાલિક રાજકોટ ડીસીપી અને દલિત સમાજના અગેવાનો આવી પહોંચતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દલિત સમાજ દ્વારા તંત્રને આગામી 24 કલાકમાં પોતાની માંગ સ્વીકારવાનો સમય આપ્યો છે. જો સરકાર 24 કલાકમાં માંગ નહિ સ્વીકારે તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.