ETV Bharat / state

ધોરાજીથી આઠમી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી

ધોરાજીથી આઠમી વખત કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી જેમાં 550 મેટ્રિક ટન ડુંગળી ભરીને કિશાન રેન્ક ટ્રેન રવાના થશે. જેમાં ત્રણ વખત ગૌહાટી અને ચાર વખત સિલિગુડી ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. જ્યારે ફરી એક વખત અને પાંચમી વાર સિલિગુડી ડુંગળી ભરીને ટ્રેન રવાના થશે.

ધોરાજીથી આઠમી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી
ધોરાજીથી આઠમી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી
author img

By

Published : Mar 14, 2021, 10:17 PM IST

  • કિસાન રેન્ક ટ્રેન દ્વારા ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનમાં થઈ રહ્યો છે ફાયદો
  • પાંચમીવાર સિલિગુડી માટે ડુંગળી ભરીને ટ્રેન રવાના થશે
  • 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી રહી છે

આ પણ વાંચોઃ બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો, 1 કિલોના ભાવ 60 રૂપિયા

રાજકોટઃ જીલ્લાના ધોરાજીમાંથી ફરી એકવખત એટલે કે આઠમી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ અન્ય રાજ્યમાં કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ વખત ગૌહાટી અને ચાર વખત સિલિગુડી ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. જ્યારે ફરી એક વખત અને પાંચમી વાર સિલિગુડી ડુંગળી ભરીને ટ્રેન રવાના થશે. જેમાં 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવેલી છે. ખેડૂત અગ્રણી દિપકભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર પહેલા જે ડુંગળીના ભાવો હતાં તેનાંથી અડધા ભાવો હાલ ડુંગળીના થઈ ગયાં છે. સરકારે એવી કોઈ યોજના આપવી જોઈએ જેથી ખેડૂતોને MSPની જેમ ટેકાના ભાવો મળી રહે. જેથી ખેડૂતોને બચત થાય અને ખેડૂતો ડુંગળીનુ વધું વાવેતર કરી અને વધુ ઉપજ લઈ શકે.

આ પણ વાંચોઃ ડુંગળીના ભરાવા બાદ રેલવે 3 ફેબ્રુઆરી નજીકકરી શકે છે રેકની ફાળવણી

રોજગારીની તકો પણ વધી શકે

આવા નિર્ણયોથી રોજગારીની તકો પણ વધી શકે છે અને મજૂરોને પણ રોજગારી મળી શકે છે ત્યારે આ એરીયામા ટ્રાન્સપોર્ટેશન હમેશા ચાલું રહે અને પ્રોસેસીંગ જાહેર કરવાની જરૂર છે. જેથી ડુંગળી તથા ટમેટા જેવી વસ્તુઓ અન્ય રાજ્યો જઇ શકે. બાંગ્લાદેશ અને અન્ય બીજા દેશોમાં તેની સરકારે જે ડ્યુટી નાખવામાં આવી છે તે ખુબ જ ગેરવ્યાજબી છે કારણ કે ડુંગળીમાં કોઈ જાતની ડ્યુટી હોતી નથી સાથે ઈન્ટરનેશનલ પોલીસીમા થોડો ફેરફાર કરી ડુંગળી ઉપર જે ટેક્સ છે તે ન હોવો જોઈએ તેવી પણ માંગ થઈ રહી છે અને હાલનાં તબ્બકામાં ખેડૂતોના પૈસા ઓછાં થઈ રહ્યા છે અને ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનાવામાં આવે જેથી રેલ્વે ડિવિઝનને પણ સારૂં વડતર મળી શકે ત્યારે સરકાર નવી યોજનાઓ લાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.