ETV Bharat / state

રાજકોટમાં 1 માસમાં 111 શિશુના મોતથી હાહાકાર, રાજ્યનું બેદરકાર આરોગ્ય તંત્ર

રાજકોટ: રાજસ્થાનના કોટામાં એક માસમાં 100 જેટલા બાળકોના મોત થયા છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં કોટા કરતા પણ વધારે નવજાત શિશુઓના મોતનો મામલો સામે આવ્યો છે.

રાજકોટમાં 1 માસમાં 111 શિશુના મોતથી હાહાકાર...

author img

By

Published : Jan 5, 2020, 9:17 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલની આ ઘટના છે. મૃત્યુ પામેલા 111માંથી 96 બાળકો નવજાત પ્રિ- મેચ્યોર અને ઓછા વજન વાળા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં NICUના કાર્ય અભાવના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી છે. જો કે, જેથી ઊંચા મૃત્યુદરમાં આરોગ્ય તંત્ર જવાબદારીમાંથી છટકી શકે નહીં.

રાજકોટમાં 1 માસમાં 111 શિશુના મોતથી હાહાકાર...

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં NICU તો છે પરંતુ તે કાર્યક્ષમ નથી. નોંધનીય છે કે, ગત ડિસેમ્બર માસમાં અંદાજીત 386 બાળકો દાખલ થયા હતા. જેમાંથી 111ના મોત થયા છે. જે છેલ્લા 1 માસમાં સૌથી વધારે છે. આખા વર્ષમાં સૌથી વધુ મૃતાંક ડિસેમ્બર માસમાં રહ્યો છે. આ માટે અન્ય હોસ્પિટલ, ગ્રામ્ય વિસ્તારો તેમજ ઘરે ડિલિવરી થતાં બાળકોની તબિયત બગડે અને કેસ રીફર થાય ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હોય તેવા કેસ પણ અડધાથી વધુ છે.

Intro:

રાજકોટમાં એક માસમાં 111 શિશુના મોત, હાહાકાર

રાજકોટ: રાજસ્થાનના કોટામાં એક માસમાં 100 જેટલા બાળકોના મોત થયા છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં કોટા કરતા પણ વધારે નવજાત શિશુઓના મોતનો મામલો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલની આ ઘટના છે. મૃત પામેલ 111માંથી 96 બાળકો નવજાત પ્રિ- મેચ્યોર અને ઓછા વજન વાળા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલમાં એનઆઇસીયુના કાર્ય અભાવના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં એનઆઈસીયુ તો છે પરંતુ તે કાર્યક્ષમ નથી. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર માસમાં અંદાજીત 386 બાળકો દાખલ થયા હતા જેમાંથી 111ના મોત થયા છે. જે છેલ્લા એકમાસમાંસૌથી વધારે છે.

Body:રાજકોટમાં એક માસમાં 111 શિશુના મોત, હાહાકારConclusion:રાજકોટમાં એક માસમાં 111 શિશુના મોત, હાહાકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.