ETV Bharat / state

બહેનની છેડતી અંગે ભાઇએ યુવકને ઠપકો આપતા મોતને ઘાટ ઉતાર્યો - Murder

રાજકોટઃ શહેરની ભાગોળે આવેલ માંડા ડુંગર વિસ્તારમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાનની બહેનની છેડતી અંગે તેણે ડબુ ઉર્ફ ઈશું નામના યુવકને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને ડબુ, તેના પિતા અને ભાઈ તથા અન્ય એક ઈસમે મોરારી મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

murder
author img

By

Published : Apr 27, 2019, 8:45 PM IST

રાજકોટમાં આજે ફરી એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા માડા ડુંગર નજીક મોરારી કેશુભાઈ મકવાણા નામના યુવકની ચાર ઈસમોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં યુવાનની કરાઇ હત્યા

પોલીસની પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, મૃતક યુવાનની બહેનની છેડતી ઈશુ નામના યુવકે કરી હતી. જે અંગે મૃતક દ્વારા ઈશુને આ અંગે ઠપકો આપ્યો હતો. જ્યારે અગાઉ પણ ઈશુના પરિવારજનો છેડતી મામલે મૃતકોના ઘરે સમાધાન માટે ગયા હતા. જો કે આ અંગે સમધાન ન થતા ઘટનામાં વેર બંધાયું હતું. જેમાં આજે એક યુવાનનો ભોગ લેવાયો હતો. હાલ રાજકોટની આજીડેમ પોલીસે હત્યા મામલે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં યુવતીની છેડતી મુદ્દે કરાઈ યુવાનની નિર્મમ હત્યા

રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલ માંડા ડુંગર વિસ્તારમાં એક યુવકની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવાનની બહેનની છેડતી અંગે તેને ડબુ ઉર્ફ ઈશું નામના યુવકને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને ડબુ અને તેના પિતા અને ભાઈ ત્યાં અન્ય એક ઈસમે મોરારી મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

રંગીલા રાજકોટમાં આજે ફરી એક યુવાનની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલ માડા ડુંગર નજીક મોરારી કેશુભાઈ મકવાણા નામના યુવકની ચાર ઈસમોએ કરી હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે મૃતક યુવાનની બહેનની છેડતી ઈશુ નામના યુવકે કરી હતી. જે અંગે મૃતક દ્વારા ઈશુંને આ અંગે ઠપકો આપ્યા હતા. જ્યારે અગાઉ પણ ઈશુના પરિવારજનો છેડતી મામલે મૃતકોના ઘરે સમાધાન માટે ગયા હતા. જો કે આ અંગે સમધ6ન થતા ઘટનામાં વેર બંધાયું હતું. જેમાં આજે એક યુવાનનો ભોગ લેવાયો હતો. હાલ રાજકોટની આજીડેમ પોલીસે હત્યા મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નોંધઃ મૃતકના ફાઇલ ફોટો નાખ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.