ETV Bharat / state

હીરાબાએ રમેશભાઈ ઓઝા સાથે અડધો કલાક સત્સંગ કર્યો હતો: સાંસદ રામ મોકરિયા - હીરાબાએ રમેશભાઈ ઓઝા સાથે અડધો કલાક સત્સંગ કર્યો

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી (MP ram mokariya paid tribute to heera baa) હતી. રામ મોકરિયાએ જણાવ્યું (MP ram mokariya bjp) હતું કે અમે તેમના ઘરે જતા ત્યારે તેઓ અમારી પર પણ સ્નેહ વરસાવતા હતા અને ખબર અંતર પૂછતા હતા. રમેશ ભાઈ ઓઝા અને હીરાબા અડધી કલાક સુધી સત્સંગ કર્યો હતો અને અનેક આધ્યાત્મિક વાતો પણ કરી (Hiraba had satsang with Rameshbhai Ojha) હતી.

MP ram mokariya paid tribute to heera baa

author img

By

Published : Dec 30, 2022, 5:15 PM IST

સાંસદ રામભાઈ મોકરિયાએ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ: વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાનું અવસાન થયું (pm modi mother heera ba passed away) છે. ત્યારે તમામ રાજકીય અને સામાજિક આગેવાનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. એવામાં રાજકોટના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી (MP ram mokariya paid tribute to heera baa) હતી. તેમજ તેમની સાથેના સ્મરણોને વાગોળ્યા હતા. જ્યારે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે અમે તેમના ઘરે જતા ત્યારે તેઓ અમારી પર પણ સ્નેહ વરસાવતા હતા અને ખબર અંતર પૂછતા (Hiraba had satsang with Rameshbhai Ojha) હતા.

હીરાબાના અવસાનના કારણે સમગ્ર દેશ સ્તબ્ધ: રામ મોકરીયાએ જણાવ્યું હતું કે હીરાબાના નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ થયો (pm modi mother heera ba passed away) છે. જ્યારે હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયું તે સર્વ દેશ માટે મોદી સમાજ માટે ખૂબ મોટી ખોટ (pm modi mother heera ba passed away) છે. જ્યારે હીરાબાની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ અને મોદી પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના છે. જ્યારે મોદી પરિવાર સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. હું વડનગર સોમા ભાઈને મળવા જતો હતો ત્યારે હીરાબા ત્યાં હાજર હોય, ત્યારબાદ ગાંધીનગર પંકજભાઈના ઘરે જવાનું થતું તો ત્યારે પણ હીરાબાને મળવાનું થતું હતું. તે સમયે ખૂબ જ આત્મીયાથી બા આપણા અને આપણા પરિવારના ખબર અંતર પૂછતા અને આપણા પર પણ સ્નેહ વરસાવતા (MP ram mokariya paid tribute to heera baa) હોય.

આ પણ વાંચો વ્યક્તિગત કારણોસર કાર્યક્રમમાં રૂબરૂ હાજરી ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું: PM

રાયસણ ખાતે હીરાબાને મળ્યો હતો: જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના ઘરે જવાનું થતું હતું. ત્યારબાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે મને પણ એવો ગર્વ થતો હતો કે દેશના વડાપ્રધાનના માતાના આશીર્વાદ આપણને પણ મળે (MP ram mokariya paid tribute to heera baa) છે. જ્યારે તેમના ઘરે જવાનું થતું ત્યારે ખૂબ આત્મીયતાથી મારા અને પરિવારના ખબર અંતર પૂછતા તે દરમિયાન અમે પણ ધન્ય અનુભવતા હતા. ગાંધીનગર ખાતે હીરાબા હતા તે દરમિયાન હું અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને માજી ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદી ગયા હતા. જે દરમિયાન રમેશ ભાઈ ઓઝા અને હીરાબા અડધી કલાક સુધી સત્સંગ કર્યો હતો અને અનેક આધ્યાત્મિક વાતો પણ કરી (MP ram mokariya paid tribute to heera baa) હતી.

આ પણ વાંચો સ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને આપી શ્રદ્ધાંજલિ, હીરાબા જીવ્યા આદર્શ જીવન

હીરાબાનું નિધન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું (pm modi mother heera ba passed away) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો (pm modi mother heera ba passed away) હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.