ત્યારે ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની ભાજપ બૉડીએ કરેલા ભ્રષ્ટાચાર તેમજ ગ્રાન્ટનો દુરૂપયોગ કરવા બદલ અને રોડના કામમાં કરેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ ઉપર આગેવાનો ઉતર્યા છે. જેનો ત્રીજો દિવસ હોય, જેમાં નયનભાઈ જીવાણી અને બાલાભાઈ ખાંભલાનાં સમર્થનમાં સ્થાનિક મહીલાઓએ થાળી વેલણ વગાડીને બહેરી અને મુંગી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેાલ છે.
ભાયાવદરમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ પર આગેવાનો - Municipality
રાજકોટઃ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે ત્રીજા દિવસે ઉપવાસ પર બેઠેલના સમર્થનમાં મહિલાઓએ થાળી વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારે ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની ભાજપ બૉડીએ કરેલા ભ્રષ્ટાચાર તેમજ ગ્રાન્ટનો દુરૂપયોગ કરવા બદલ અને રોડના કામમાં કરેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ ઉપર આગેવાનો ઉતર્યા છે. જેનો ત્રીજો દિવસ હોય, જેમાં નયનભાઈ જીવાણી અને બાલાભાઈ ખાંભલાનાં સમર્થનમાં સ્થાનિક મહીલાઓએ થાળી વેલણ વગાડીને બહેરી અને મુંગી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેાલ છે.
GJ_RJT_03_21APR_UPLETA_UPVAS_VID_SCRIPT_GJ10022
એન્કર :- રાજકોટ જીલ્લાના ઉપલેટા ભાયાવદર ખાતે
ત્રીજા દિવસે ઉપવાસ પર બેઠેલ ના સમર્થન માં મહિલાઓ એ થાળી વેલણ વગાડી.
વિઓ :- ઉપલેટા ભાયાવદર નગરપાલિકા ની ભાજપ ની બોડી એ કરેલ ભ્રષ્ટાચાર તેમજ ગ્રાન્ટ નો દુરુપયોગ કરવા બદલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા આગેવાનો જેનો ત્રીજો દિવસ હોય નયનભાઈ જીવાણી અને બાલાભાઈ ખાંભલા નાં સમર્થન માં સ્થાનિક મહીલા ઓએ થાળી વેલણ વગાડી ને બહેરી અને મુંગી સરકાર ને જગાડવાનો પ્રયત્ન કરેલ.
Conclusion: