રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ ટ્રાફિક શાખામાં નવા ટ્રાફિક વોર્ડનની પણ ભરતી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના નાગરિક બેન્ક ચોક નજીક તારીખ 23ના રોજ સવારે 10 કલાકે ફરજ પરના ટ્રાફિક વોર્ડન અફઝલ આમિર પઠાણે એક વાહન ચાલકને રોકીને તેના કાગળ તપાસવા માટે માગ્યા હતા. તેમજ વાહન ચાલકને પોતાની સાથે રૂમમાં લઈ જઈને લાંચિયા પ્રકારની શંકાસપદ પ્રવૃતિ કરતા આઇવે પ્રોજેક્ટ અંતર્ગત લગાવામાં આવેલા CCTV કેમેરામાં ઝડપાયો હતો. જેને તાત્કાલિક અસરથી રાજકોટના જોઈન્ટ કમિશ્નર દ્વારા ડિસમિસ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં ટ્રાફિક વોર્ડને વાહન રોક્યુ અને જોઇન્ટ કમિશ્નરે કર્યો ડિસમિસ
રાજકોટ: રાજકોટના નાગરિક બેન્ક ચોક નજીક એક ટ્રાફિક વોર્ડને સત્તા ન હોવા છતાં વાહન રોક્યું હતુ. તેમજ વાહનના કાગળો ચેક કર્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેનું નિરિક્ષણ કરતા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી દ્વારા આ ટ્રાફિક વોર્ડનને તાત્કાલિક ધોરણે ફરજ પરથી ડિસમિસ કર્યો હતો.

Conclusion: