ETV Bharat / state

રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા - news updates of rajkot

રાજકોટ: સાયકલ લોકો માટે હવે કસરતનું સાધન બની હોય તેમ કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાનો સાયકલ ફેરવતો વીડિયો ટીકટોકમાં ધૂમ મચાવતો થયો છે.

રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન
author img

By

Published : Oct 29, 2019, 3:22 PM IST

પટેલ સમાજના અગ્રણીના ટીકટોકના વીડિયોમાં હાર્દિક પટેલના આંદોલન વખતે પ્રચલિત થયેલ પાવર ઓફ પાટીદારનું ગીત પણ જોડવામાં આવ્યું છે. ત્યારે ટીકટોકનો આ વીડિયો જામકંડોરણા ખાતે તેમના સમર્થક દ્વારા બનાવવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન

પટેલ સમાજના અગ્રણીના ટીકટોકના વીડિયોમાં હાર્દિક પટેલના આંદોલન વખતે પ્રચલિત થયેલ પાવર ઓફ પાટીદારનું ગીત પણ જોડવામાં આવ્યું છે. ત્યારે ટીકટોકનો આ વીડિયો જામકંડોરણા ખાતે તેમના સમર્થક દ્વારા બનાવવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન
Intro:એન્કર:-સાયકલ મોટા લોકો માટે હવે કસરતનું સાધન બની હોય તેમ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનો સાયકલ ફેરવતો વિડીયો ટીકટોકમાં ધૂમ મચાવતો થયો છે.પટેલ સમાજના અગ્રણીના ટીકટોકના વિડીયોમાં હાર્દિક પટેલના આંદોલન વેળાએ પ્રચલિત થયેલ પાવર ઓફ પાટીદારનું ગીત પણ જોડવામાં આવ્યું છે.ત્યારે ટીકટોકનો આ વિડીયો જામકંડોરણા ખાતે તેમના સમર્થક દ્વારા બનાવવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.