ETV Bharat / state

INDvsAUS: સિરિઝની બીજી મેચ રાજકોટમાં રમાશે, બંને ટીમે પ્રેક્ટિસ કરી - ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ બીજી વન ડે

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા સીરિઝની બીજી મેચ 17-02-2020ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. ગુરૂવારે ભારત અને આસ્ટ્રેલિયાની બેન્ને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી.

rajkot
રાજકોટ
author img

By

Published : Jan 16, 2020, 5:20 PM IST

બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. નેટ સેશન દરમિયાન પણ ક્રિકેટ રસિયાઓ ખેલાડીઓને જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ ભારતની 10 વિકેટે હરાવ્યું હતું. ભારત આ મેચ સીરિઝ બચાવવા કરો યા મરોની સ્થિતિ વચ્ચે મેદાનમાં ઉતરશે.

રાજકોટમાં બીજી વનડેમાં વરસાદ પડે તેવું પણ અનુમાન છે. નોંધનીય છે કે, રાજકોટની પીચમાં વધારે રન બને છે. જેથી આવતીકાલને મેચની વધારે રન બનવાની શક્યતા છે.

રાજકોટ વન ડે: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ બીજી વન ડે
ETV ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેકેટરી હિમાંશુ શાહ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તમને જણાવ્યું હતું કે, સ્ટેડિયમની અંદાજીત 28 હજાર કરતા વધારે પ્રેક્ષકોની કેપિસિટી છે. તેમજ હાલ તમામ ટિકિટનું વહેંચાણ થઈ ગયું છે. મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે મેચ જોવા માટે રાજકોટના સ્ટેડિયમમાં હાજર રહેશે.

Intro:રાજકોટમાં ત્રીજી વખત રમશે ઓસ્ટ્રેલિયાની ટિમ, ખરાખરીનો ખેલ

રાજકોટ: આવતીકાલે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમનાર છે. ત્યારે બન્ને ટિમ દ્વારા રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. સવારે ઓસ્ટ્રેલિયાની ટિમ અને બપોરે ઇન્ડિયાની ટિમ દ્વારા પરસેવો પાડવામાં આવ્યો હતો. જ્યારે નેટ સેશન દરમિયાન પણ ક્રિકેટ રસિયાઓ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા ટિમ તેમજ ઇન્ડિયન ટીમના વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા સહિતના દિગગજ ખેલાડીઓએ કાળના મેચ માટે આજે પરસેવો પાડ્યો હતો. ત્યારે આવતીકાલે યોજાનાર મેચને જીતવા માટે બન્ને ટિમ દ્વારા જોરશોરથી મહેનત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પિચને રનોની ઓઈચ માનવામાં આવે છે ત્યારે આવતીકાલે વન-ડે હોય રનોનો પણ વરસાદ જોવા મળી શકે છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેકેટરી હિમાંશુ શાહ સાથે ખાસ વાત કરવામાં આવી હતી. જેમાં તમને જણાવ્યું હતું કે સ્ટેડિયમની અંદાજીત 28 હજાર કરતા વધારે પ્રેક્ષકોની કેપિસિટી છે. તેમજ હાલ તમામ ટીકીટનું વહેંચાણ થઈ ગયું છે. રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી પણ આવતીકાલે યોજાનાર મેચ જોવા માટે ઉપસ્થિત રહેનાર છે.

વન ટુ વન - હિમાંશુ શાહ, સેક્રેટરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન

નોંધઃ આ સ્ટોરી નેશનલમાં આપવા વિનંતી

Body:રાજકોટમાં ત્રીજી વખત રમશે ઓસ્ટ્રેલિયાની ટિમ, ખરાખરીનો ખેલ

Conclusion:રાજકોટમાં ત્રીજી વખત રમશે ઓસ્ટ્રેલિયાની ટિમ, ખરાખરીનો ખેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.