ETV Bharat / state

ઉપલેટા પાસે રીવર્સ લેતી વખતે ST બસ પુલ પરથી નીચે સરકી, વિદ્યાર્થીઓ હતા અંદર - undefined

રાજકોટના ઉપલેટા પાસે ગુજરાત GSRTCની બસનો (Gujarat GSRTC Accident Upleta) મોટો અકસ્માત થયો છે. ઉપલેટા પાસે આવેલા એક પુલ પર આ ઘટના બની છે. જ્યારે આઘટના બની ત્યારે બસમાં શાળાના વિદ્યાર્થીઓ બેઠા હતા. પુલ પર બસને રીવર્સ લેતી વખતે આ ઘટના બની હતી. જોકે, રાહતની વાત એ છે કે, આ અકસ્માતમાં વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી. અન્ય પ્રવાસીઓનો પણ બચાવ થયો છે.

ઉપલેટા પાસે રીવર્સ લેતી વખતે ST બસ પુલ પરથી નીચે સરકી, વિદ્યાર્થીઓ હતા અંદર

author img

By

Published : Dec 26, 2022, 9:17 AM IST

ઉપલેટાઃ રાજકોટના ઉપલેટા પાસે ગુજરાત GSRTCની બસનો મોટો અકસ્માત (Gujarat GSRTC Accident Upleta) થયો છે. ઉપલેટા પાસે આવેલા એક પુલ પર આ ઘટના બની છે. જ્યારે આઘટના બની ત્યારે બસમાં શાળાના વિદ્યાર્થીઓ બેઠા હતા. પુલ પર બસને રીવર્સ લેતી વખતે આ ઘટના બની હતી. જોકે, રાહતની વાત એ છે કે, આ અકસ્માતમાં વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી. અન્ય પ્રવાસીઓનો પણ બચાવ થયો છે. ડ્રાઈવર કન્ડક્ટરની બેદરકારીને લઈને ઘટના બની હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વહેલી સવાસે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપલેટા પાસે રીવર્સ લેતી વખતે ST બસ પુલ પરથી નીચે સરકી, વિદ્યાર્થીઓ હતા અંદર
ઉપલેટા પાસે રીવર્સ લેતી વખતે ST બસ પુલ પરથી નીચે સરકી, વિદ્યાર્થીઓ હતા અંદર

અપડેટ ચાલું.....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.