ETV Bharat / state

લોકોમાં માનવતા રહેલી છે પણ તેમને ભડકાવવામાં આવે છેઃ રાજ્યગુરૂનો U ટર્ન - Indranil Rajyaguru Congress Candidate

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક (Rajkot East Assembly Constituency) પર કૉંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ (Indranil Rajyaguru Congress Candidate) પોતાના વાઈરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં માનવતા રહેલી છે પરંતુ તેમને ભડકાવવામાં આવે છે. આ સાથે જ તેમણે તેમના વાઈરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી.

લોકોમાં માનવતા રહેલી છે પણ તેમને ભડકાવવામાં આવે છેઃ રાજ્યગુરૂનો U ટર્ન

author img

By

Published : Nov 28, 2022, 1:52 PM IST

રાજકોટ રાજ્યમાં ચૂંટણી પહેલા (Gujarat Election 2022) અનેક નેતાઓ વિવાદમાં સપડાતા હોય છે. ત્યારે આ વખતે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરના (Rajkot East Assembly Constituency) કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru Congress Candidate) તાજેતરમાં એક નિવેદનના કારણે વિવાદમાં સપડાયા છે. ત્યારે આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી સ્પષ્ટતા કરી હતી.

રાજ્યગુરૂએ કરી સ્પષ્ટતા તેમણે જણાવ્યું (Indranil Rajyaguru Congress Candidate) હતું કે, જ્યારે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટે અને કોઈ વ્યક્તિ તેમાં બચાવવા પડે ત્યારે કોઈ પૂછતું નથી તે મુસલમાન છે કે હિન્દુ છે. લોકોને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહી આપે કે લે ત્યારે તેઓ પૂછતા નથી કે, તે હિન્દુનું છે કે મુસ્લિમનું અને કોઈ પણ ધર્મ છે. તે માનવતા શીખડાવે છે. લોકોમાં માનવતા પડી છે, પરંતુ તેમને ભડકાવવામાં આવે છે.

રાજ્યગુરૂએ કરી સ્પષ્ટતા

નિવેદન અંગે આપી પ્રતિક્રિયા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ (Indranil Rajyaguru Congress Candidate) વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મારી જે ક્લિપ વાઈરલ થઈ છે. તેમાં હું અલ્લા હુ અકબર બોલું છું. ત્યારે આ ક્લિપમાં પાછળ 5,000 મુસ્લિમો મહાદેવ હર બોલી રહ્યા છે. તે પણ લોકોએ સાંભળવું જોઈએ. જ્યારે મેં તેમને કહ્યું કે, હું અજમેરમાં દર્શન કરું ત્યારે મને મારા મહાદેવ દેખાય છે. ત્યારે સોમનાથમાં તમને અલ્લાહ દેખાય છે. ત્યારે તેમનો જવાબ હતો હા અમને દેખાય છે. મારું કોમી એકતાનું કામ છે અને હું આવું એક વાર નથી બોલ્યો અને એક વાર હું બોલી ચૂક્યો છું.

જંગલેશ્વર વિસ્તારની શાંત કરવાનું કામ મેં કર્યું હતું તેમણે (Indranil Rajyaguru Congress Candidate) વધુમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારને મેં શાંત કરાવ્યું છે. વર્ષ 2012 પછી અહીંયા એક પણ દંગલ થયું નથી. જ્યારે ભાજપના લોકો દ્વારા અહીંયા દંગલ કરવામાં આવતું હોય છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2012ની ચૂંટણીમાં રાજ્યગુરુ આ વિસ્તારના કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ફરી ઈન્દ્રનીલ રાજ્યગુરૂને આ જ વિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા ટિકીટ આપવામાં આવી છે. ત્યારે પ્રચાર દરમિયાન તેમને કરેલું નિવેદન વાયરલ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.