આ પેઈન્ટિંગ દ્વારા શ્રદ્ધા સુમન અર્પવામાં આવ્યા હતા. આ પેઈન્ટિંગમાં વિદ્યાર્થીઓને બચાવવાના બદલે કેટલાક લોકો દ્વારા મોબાઈલ ફોનમાં વિડીયો શુટીંગ કરવામાં આવી રહ્યું હોય તેનો કટાક્ષ કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓના પ્રાણપંખેરૂ ઉડી રહ્યા હોય તેવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.
ગોંડલના ચિત્રકારે સુરતના વિદ્યાર્થીઓને પેઈન્ટિંગ દ્વારા આપી શ્રદ્ધાંજલિ - gondals painter paid tribute
ગોંડલના ચિત્રકાર મુનીર બુખારી દ્વારા સુરત આગકાંડમાં ભોગ બનેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા એક પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
ગોંડલના ચિત્રકારએ સુરતના વિદ્યાર્થીઓને પેઈન્ટિંગ દ્વારા શ્રદ્ધાંજલિ આપી
આ પેઈન્ટિંગ દ્વારા શ્રદ્ધા સુમન અર્પવામાં આવ્યા હતા. આ પેઈન્ટિંગમાં વિદ્યાર્થીઓને બચાવવાના બદલે કેટલાક લોકો દ્વારા મોબાઈલ ફોનમાં વિડીયો શુટીંગ કરવામાં આવી રહ્યું હોય તેનો કટાક્ષ કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓના પ્રાણપંખેરૂ ઉડી રહ્યા હોય તેવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.
GJ_RJT_03_26MAY_GONDAL_CHITRAKAR_PHOTO_SCRIPT_GJ10022
ગોંડલના ચિત્રકાર મુનીર બુખારી દ્વારા સુરત આગ કાંડમાં ભોગ બનેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા એક પેઈન્ટિંગ તૈયાર કરી શ્રદ્ધા સુમન અર્પવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને બચાવવાના બદલે કેટલાક લોકો દ્વારા મોબાઈલ ફોનમાં વિડીયો શુટીંગ કરવામાં આવી રહ્યું હોય તેનો કટાક્ષ કરવામાં આવ્યો છે સાથે વિદ્યાર્થીઓના પ્રાણપંખેરૂ ઉડી રહ્યા હોય તેવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે