ETV Bharat / state

પુત્રીના જન્મના સમાચાર મળતા PSI બાંટવા નવજાત પુત્રીનું મોઢું જોઈ ફરી ડ્યૂટી પર હાજર થયા

ગોંડલ તાલુકાના PSIના ઘરે પુત્રીનો જન્મ થયો હોવા છતાં પણ પોતોની ફરજ નિભાવવામાં કચાસ રાખી નથી. નવજાત પુત્રીનું મોઢું જોઈ પીએસઆઈ તુરંત ડ્યુટી પર પહોંચ્યાં હતા.

Gondal  PSI
Gondal PSI
author img

By

Published : Apr 12, 2020, 8:38 PM IST

રાજકોટઃ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા પી. જી. બાંટવાને ત્યાં લક્ષ્મીરૂપી પુત્રીનો જન્મ થયો હતો. લક્ષ્મીરૂપી દીકરીના અવતરણના સમાચાર મળતા જ પી.એસ.આઇ બાંટવા ધર્મ પત્ની અને નવજાત પુત્રની તબિયત પૂછવા ગોંડલથી તાલાળા સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.

ગોંડલ તાલુકા ના PSI નવજાત પુત્રીનું મોઢું જોઈને તુરંત જ ડ્યુટી પર પરત પહોંચ્યા

કોરોનાને ધ્યાને રાખી અને તેનાથી બચવા સેનિટાઈઝ થયા બાદ જ PSI હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ પુત્રીનું મોઢું જોયું હતું. પરંતુ કોરોનાના કહેર વચ્ચે રજા મળવી મુશ્કેલ હોય અને તેમ છતાં પણ દિલમાં દેશભક્તિ ધબકતી હોવાથી પીએસઆઇ બાંટવા તુરંત જ ફરી ફરજ પર હાજર થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.