ETV Bharat / state

ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો

ગોંડલમાં મારુતિ સ્વીફ્ટ કારના ચોરખાનામાં છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપી લેવાયો હતો. આ સાથે દારૂ અને કાર મળી કુલ રૂ. 3,23,300 રુપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો
ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો
author img

By

Published : Jul 3, 2020, 3:32 PM IST

ગોંડલઃ દેશ લોકડાઉનમાંથી બહાર નીકળી અનલોક તરફ દોડી રહ્યો છે ત્યારે ગોંડલમાં બૂટલેગરોએ પણ કમર કસી હોય તેમ રોજ નવી તરકીબો સાથે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ગોંડલ એલસીબી પોલીસે સ્વીફ્ટ કારમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો
પીઆઇ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજાને આ કામની બાતમી મળી હતી. જેના આધારે વિપુલ ભીખુભાઇ મોવલીયા જાતે પટેલ ઉ.વ.૩૫ રહે.ગોંડલ નાગરકા રોડ સાટોડીયા પાર્કવાળાના કબજાની સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જી.જે-૧૩-સી.સી.પ૬૭૭ માં સીટના નીચેના ભાગે તથા સીટની વચ્ચેના ભાગે અલગઅલગ ખાના બનાવી તેમાં ઇગ્લિંશ દારૂની સીગ્નેચર ફેર એજડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૧૪,૪૦૦/-તથા મેજીક મુમેન્ટ વોડકા ૯૦ એમ.એલ ની બોટલો નંગ-૭૯ કિ.રૂ.૭,૯૦૦/- મળી કુલ ઇગ્લીશ દારૂ, .રૂ.૨૨,૩૦૦/- ના દારૂ સાથે મળી આવતાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.