ETV Bharat / state

રાજકોટમાં ગણેશ વિસર્જનમાં યુવાન ડૂબી જતા મોત નિપજ્યું

રાજકોટઃ રાજ્યમાં ઠેર ઠેર ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ ગણેશભક્તો દ્વારા ગણેશને ભાવભેર વિદાય કરવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન રાજકોટમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં યુવાનનું ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત થયું નિપજ્યું હતું. શહેરના લાલપરી તળાવ નજીક ગણપતિ વિસર્જનમાં આ દુર્ઘટના સર્જાઈ છે.

મૃતક યુવાન
author img

By

Published : Sep 12, 2019, 5:08 PM IST

પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળોએ ફાળવણી કરી છે પરંતુ લાલપરી તળાવમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ભક્તો દ્વારા અહીં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દેવાંગ ગઢવી નામના યુવાનનો મૃતદેહ ફાયરવિભાગ દ્વારા ઊંડા પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. યુવાનનું મોત થતા પરિજનોમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે મૃતક યુવાનના પિતાએ બાળકોને કે યુવાઓને નદીમાં કે અન્ય ઊંડા પાણીમાં ન જવા અપીલ કરી હતી.

રાજકોટમાં ગણેશ વિસર્જનમાં યુવાનનો ડૂબી જતા મોત નિપજ્યું

શહેરના લાલપરી તળાવ નજીક ગણપતિ વિસર્જનમાં દુ:ખદ ઘટના બની હતી.જ્યા એક યુવાન ગણેશ વિસર્જનમાં ગયો ત્યારે તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળોએ ફાળવણી કરી છે પરંતુ લાલપરી તળાવમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ભક્તો દ્વારા અહીં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરે છે. દેવાંગ ગઢવી નામના યુવાનનો મૃતદેહ ફાયરવિભાગ દ્વારા ઊંડા પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Intro:approved By Kalpesh Bhai

રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે યુવાન ડૂબ્યો,મોત

રાજકોટઃ આજે ઠેર ઠેર ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ ગણેશભક્તો દ્વારા ભાવભેર વિદાય કરવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન રાજકોટમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં યુવાનનું ઊંડા પાણીમાં ગરક થઈને મોત થયું છે. શહેરના લાલપરી તળાવ નજીક ગણપતિ વિસર્જનમાં આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળોએ ફાળવણી કરી છે પરંતુ લાલપરી તળાવમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ભક્તો દ્વારા અહીં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું હોય જેને લઈને આ પ્રકારની ઘટના સામે આવી છે. દેવાંગ ગઢવી નામના યુવાનનો મૃતદેહ ફાયરવિભાગ દ્વારા ઊંડા પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. યુવાનનું મોત થતા પરિજનોમાં દુઃખની લાગણી પ્રસરી છે. જ્યારે મૃતક યુવાનના પિતાએ બાળકોને નદીમાં કે અન્ય ઊંડા પાણીમાં લોકોને અપીલ કરી છે.

બાઈટ: મૃતકના પિતાBody:approved By Kalpesh BhaiConclusion:approved By Kalpesh Bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.