ETV Bharat / state

રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો - The quantity of marijuana from Rajkot

રાજકોટ: જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પરથી મોટરસાયકલ પર ગાંજો લઈને જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

rajkot
રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
author img

By

Published : Dec 29, 2019, 5:28 PM IST

શહેરની SOG ટીમે બશીર ઉર્ફ બાદલ હાસનભાઈ સુથા નામના ઈસમ પાસેથી અંદાજીત 1.094 કિલોગ્રામ ગાંજા ઝડપી પાડ્યો છે. હાલ આ ઇસમની ભક્તીનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

શહેરની SOG ટીમે બશીર ઉર્ફ બાદલ હાસનભાઈ સુથા નામના ઈસમ પાસેથી અંદાજીત 1.094 કિલોગ્રામ ગાંજા ઝડપી પાડ્યો છે. હાલ આ ઇસમની ભક્તીનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
Intro:રાજકોટમાંથી ફરી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પરથી મોટરસાયકલ પર ગાંજો લઈને જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. બશીર ઉર્ફ બાદલ હાસનભાઈ સુથા નામના ઈસમ પાસેથી એસઓજીએ અંદાજીત 1.094 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડયો છે. જેની કિંમત રૂ. 6 હજાર કરતા વધારે માનવામાં આવી રહી છે. એસઓજીએ ગાંજા સાથે ઝડપાયેલા ઈસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(સી) 20 (બી) મુજબનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અગાઉ પર પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આ મામલે રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા ઇસમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.Body:રાજકોટમાંથી ફરી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયોConclusion:રાજકોટમાંથી ફરી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.