ETV Bharat / state

રાજકોટમાં ટેન્કરમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર - gujarat

રાજકોટઃ રાજકોટ પોલીસે LPG ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ પકડી પાડયુ છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 હજારથી વધુની વિદેશી દારૂની પેટીઓ ભરેલુ ટેન્કર પકડ્યુ છે. જેની કિંમત અંદાજીત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.

રાજકોટમાંથી ટેન્કરમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
author img

By

Published : Jul 2, 2019, 11:37 PM IST

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને SOGને બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે આવેલ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યુ છે. મુકેશ પુંજાભાઈ પરાલિયા નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને આ રેકેટ ચલાવી રહ્યો છે.

daru
રાજકોટમાંથી ટેન્કરમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસ દરોડામાં વિપુલ પ્રમાણમાં દારુનો જથ્થો પકડાયો હતો. પરંતુ આરોપીઓ પોલીસને હાથતાળી આપી ભાગવામાં સફળ થયા હતા. પોલીસે 35ની કિંમતનો દારુ અને ટેન્કર મળી કુલ 73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:રાજકોટમાંથી 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

રાજકોટઃ રાજકોટમાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ફરી LPG ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર આપોરેશન રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 1 હજારથી વધુની વિદેશી દારૂની પેટીઓ પકડાઈ છે. જેની કિંમત અંદાજીત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે રાજકોટની ભાગોળે આવેલ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ મુકેશ પુંજાભાઈ પરાલિયા નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. જી કે આરોપીઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. હાલ પોલીસે વિદેશી દારૂ સાથે ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો સહિત કુલ 73 લાખથી વધુ ઓ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.Body:રાજકોટમાંથી 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

રાજકોટઃ રાજકોટમાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ફરી LPG ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર આપોરેશન રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 1 હજારથી વધુની વિદેશી દારૂની પેટીઓ પકડાઈ છે. જેની કિંમત અંદાજીત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે રાજકોટની ભાગોળે આવેલ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ મુકેશ પુંજાભાઈ પરાલિયા નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. જી કે આરોપીઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. હાલ પોલીસે વિદેશી દારૂ સાથે ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો સહિત કુલ 73 લાખથી વધુ ઓ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.Conclusion:રાજકોટમાંથી 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

રાજકોટઃ રાજકોટમાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ફરી LPG ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર આપોરેશન રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 1 હજારથી વધુની વિદેશી દારૂની પેટીઓ પકડાઈ છે. જેની કિંમત અંદાજીત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે રાજકોટની ભાગોળે આવેલ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ મુકેશ પુંજાભાઈ પરાલિયા નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. જી કે આરોપીઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. હાલ પોલીસે વિદેશી દારૂ સાથે ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો સહિત કુલ 73 લાખથી વધુ ઓ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.