ETV Bharat / state

આટકોટ નજીક કારમાં આગ લાગી, કાર બળીને ખાખ - કારમાં આગ લાગી

રાજકોટઃ જિલ્લાના આટકોટ-સાણથલી રોડ પર સાણથલી તરફથી આવતી ટાવેરા કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ સાથે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

Rajkot
Rajkot
author img

By

Published : Jan 18, 2020, 11:36 PM IST

આટકોટ-સાણથલી રોડ પર સાણથલી તરફથી આવતી ટાવેરા કારમાં અચાનક આગ લાગી હતી. આ ટાવેરા કારમાં ચાર લોકો બેઠા હતા. સદ્ભાગ્યે સમય સૂચકતાથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આટકોટ નજીક કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

આગ એટલી વિકરાળ હતી કે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકના જણાવ્યાનુસાર ટ્રાવેરા પાછળ એક રીક્ષા ચાલક ટાવેરા પાછળ સળગતી હોવાની જાણ થતાં તેમણે ટાવેરા ચાલકને જાણ કરતાં અંદર બેસેલા ચાર લોકો તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા હતા. સદ્ભાગ્યે તે લોકોનો જીવ બચી ગયો હતો.

Intro:એન્કર :- આટકોટ - સાણથલી રોડ પર ટ્રાવેરા કાર માં અચાનક આગ લાગી આગ લાગતા ટ્રાવેરા કાર બળી ને ખાખ.

વિઓ :- આટકોટ સાણથલી રોડ પર સાણથલી તરફથી આવતી ટ્રાવેરા કાર માં અચાનક આગ લાગી જે આગ લાગતા જ ધુમાડા ના ગોટે ગોટા વળતા રોડ પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા આ ટ્રાવેરા કાર માં ચાર લોકો બેઠા હતા સમય સુચકતા બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો આટકોટ પોલીસ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો સ્થાનિક ના જણાવ્યા અનૂસાર ટ્રાવેરા પાછળ એક રીક્ષા ચાલક ટ્રાવેરા પાછળ સળગતી હોવાની જાણ થતા તેમણે ટાવેરા ચાલક ને જાણ કરતાં અંદર બેસેલા ચાર લોકો તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા હતા જેથી તેમનો બચાવ થયો હતો.Body:વિઝ્યુલConclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.