ETV Bharat / state

રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ - Demand for the replacement of a police officer by Rajput society

રાજકોટઃ રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થતા હતાં અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માગ
author img

By

Published : Nov 15, 2019, 7:17 PM IST

પડધરી ગામમાં અજાણ્યા ઇસમની શોધ દરમિયાન પોલીસે માવજીભાઈ જેમલભાઈ ગોહેલ અને મનીષ ડોડીયાને ખોટી રીતે માર માર્યાનો પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં રાજપૂત સમાજની માગ છે કે આ મામલે ન્યાયિક તપાસ થાય અને પડધરીના PSI જે.વી વાઢીયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે તેની માગ કરવામા આવી હતી. આ આક્ષેપ સાથે રાજપૂત સમાજે માગ નહિ સ્વિકારે તો આગામી દિવસોમાં આમરણ ઉપવાસની માગ કરી હતી.

Intro:રાજકોટમાં રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માંગ સાથે આવેદન

રાજકોટ : રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં અજાણ્યા ઇસમની શોધ દરમિયાન પોલીસે માવજીભાઈ જેમલભાઈ ગોહેલ અને મનીષ ડોડીયાને ખોટી રીતે માર માર્યાનો પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આજે આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થતા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં રાજપૂત સમાજની માંગ છે કે આ મામલે ન્યાયિક તપાસ થાય અને પડધરીના પીએસઆઇ જે.વી વાઢીયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પોલીસ પર આક્ષેપ સાથે રાજપૂત સમાજે માંગ નહિ સ્વિકારે તો આગામી દિવસોમાં આમરણ ઉપવાસની માંગ કરી છે.

બાઈટ- મહેશ રાજપૂત, પ્રમુખ, કારડીયા રાજપૂત સમાજ
Body:રાજકોટમાં રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માંગ સાથે આવેદનConclusion:રાજકોટમાં રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિકારીની બદલીની માંગ સાથે આવેદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.