ETV Bharat / state

ગોંડલની ગોંડલી નદીમાં ડૂબી જવાથી દિવ્યાંગ યુવાનનું મોત - Gujarat

ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ યુવકનો મૃતદેહ શહેરના પંચનાથ મહાદેવ મંદિર પાછળ આવેલી ગોંડલી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને લઈ શહેર પોલીસના નરેન્દ્રસિંહ રાણાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

rajkot
author img

By

Published : Jul 28, 2019, 9:54 PM IST

મળતી માહિતી મુજબ આ મૃતદેહ ભરતભાઈ પોપટભાઈ ડાભી (ઉંમર વર્ષ 40 ) નામના યુવાનનો છે. તે 5 ભાઈઓના પરિવારમાં ત્રીજા નંબરના છે. ઉલ્લેખનીય છે કે, આ યુવાન જમણા હાથે દિવ્યાંગ હતો.

ઘટનાની જાણ પોલીસને થતા નરેન્દ્રસિંહ રાણા સહિતની ટીમ ઘટના સ્થળ દોડી ગઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે યુવાનનુ મોત અકસ્માતે ડૂબી જવાથી થયું છે.

ગોંડલની ગોંડલી નદીના પાણીમાં ડૂબી જવાથી દિવ્યાંગ યુવાનનું મોત

Intro:એન્કર :- ગોંડલની ગોંડલી નદીમાં સવારના યુવાનનો મૃતદેહ મળી આવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિઓ :- ગોંડલ શહેરના કપુરીયા ચોક, શેરી નંબર 3માં રહેતા ભરતભાઈ પોપટભાઈ ડાભી (ઉંમર વર્ષ 40 ) નામના યુવાનો મૃતદેહ પંચનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ ગોંડલી નદી ના પાણીમાંથી મળી આવતા શહેર પોલીસના નરેન્દ્રસિંહ રાણાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવાન પાંચ ભાઈઓ ના પરિવારમાં ત્રીજા નંબરના હતા અને જમણા હાથે દિવ્યાંગ હતા અકસ્માતે ડૂબી જવાથી મોત નિપજ્યું છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.