ETV Bharat / state

રાજકોટના અનિડા વાછરામાં દલિત યુવકની હત્યા - rajkot

રાજકોટઃ કોટડાસાંગાણીના અનિડા વાછરા ગામમાં દલિત યુવાનની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

hd
author img

By

Published : Jun 28, 2019, 3:30 PM IST

અનિડા વાછરા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ગોપાલ કરશન વાઘેલા નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.

જેને લઈ કોટડાસાંગાણી મામલતદાર, સ્થાનિક પોલીસ, એલ.સી.બી સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વાડી વિસ્તારમાં ગુરૂવારની સાંજે દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેમાં માથાકૂટ થતા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Intro:એન્કર :- કોટડાસાંગાણીના અનીડા વાછરા ગામે દલીત યુવકની હત્યા.

વીઓ :- રાજકોટ કોટડાસાંગાણીના અનિડા વાછરા ગામે દલિત યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે અનીડા વાછરા ગામે વાડી વિસ્તારમાં ગોપાલ કરશનભાઈ વાઘેલા (ઉ.વ 35) નામના દલિત યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી જેમને લઈને કોટડાસાંગાણી મામલતદાર લોધીકા પોલીસ, એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો હત્યાના આ બનાવમાં ગતહ રાત્રીના વાડી વિસ્તારમાં મિત્રો સાથે દારૂની પાર્ટી યોજાઈ હતી તેવું જાણવા મળ્યું હતું જેમાં ડખ્ખો થતાં મૃતક યુવકને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે ત્યારે આ બનાવમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.Body:વિઝ્યુઅલ - બને એટલી વહેલા સર ચડાવી દેજો Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.