ETV Bharat / state

દલિતો સાથે થતાં આભડછેટ મુદ્દે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠને આવેદનપત્ર પાઠવ્યું - untouchabilty

રાજકોટઃ ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં દલિતો સાથે અત્યાયાર અને આભડછેટ થઈ રહ્યા છે. દલિતો સાથે આ પ્રકારનો વ્યવહાર રાખનાર તત્ત્વો સામે પગલા ભરવા ધોરાજી દલિત યુવા સંગઠને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.

દલિતો સાથે થતાં આભડછેટ મુદ્દે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠનના સુત્રોચ્ચાર, આવેદનપત્ર પાઠવ્યુ
author img

By

Published : May 14, 2019, 12:33 AM IST

રાજસ્થાન અલવર ખાતે દલિત મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની છે. ગુજરાતના બાવળામાં દલિત યુવતી હત્યાકાંડ સહિત લહોર ગામમાં વરઘોડાનાં મુદે 150 દલિત પરીવારનો સામૂહિક બહીષ્કાર કરાયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ દલિત સમાજ સાથે ભેદભાવના બનાવો વધી રહ્યા છે.

દલિતો સાથે થતાં આભડછેટ મુદ્દે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠનના સુત્રોચ્ચાર, આવેદનપત્ર પાઠવ્યુ

ઉપરોક્ત બનાવોની રાજકોટ જિલ્લા દલિત વિકાસ સંગઠને ટીકા કરી છે. રાજકોટ પંથકમાં પણ દલિત સમાજમાં ઉગ્ર રોષ ઉભો થયો છે. સોમવારે ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. દલિત આગેવાનોને આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર તત્ત્વો અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક પગલાની માગ કરી છે.

Intro:Body:

રાજકોટ :- વરઘોડા મુદ્દે ધોરાજી માં ડેપ્યુટી કલેકટર ને આવેદન.

એન્કર : રાજકોટ જીલ્લાના ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન આવેદનપત્ર પાડવામાં આવ્યુ ડેપ્યુટી કલેકટર ને

વિઓ : રાજસ્થાન અલવર સામૂહિક બળાત્કાર કાંડ તથા બાવળા દલિત યુવતી હત્યાકાંડ સંદર્ભે તેમજ લહોર ગામ માં વરઘોડા નાં મુદે 150  દલિત પરીવાર નાં સામૂહિક બહીષ્કાર તાત્કાલિક પગલાં લેવા આમ દરેક જગ્યાએ દલિતો પર અત્યાચાર નો કિસ્સા ઓ વધતાં જાય છે ઉપરોક્ત બનાવો સંદર્ભે રાજકોટ જીલ્લા દલિત વિકાસ સંગઠન નાં સમગ્ર દલિત સમાજ માં ઉગ્ર રોષ વ્યાપેલો જોવાં મળે છે ઘટના ઓ આરોપી ઓ તથા તેને છાવરનાર પોલીસ અને વહીવટી તંત્ર સામે કડક માં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એ માંગ લઈને આજરોજ ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટર શ્રી ને આવેદનપત્ર આપીને યોગ્ય ન્યાય મળે તેવી માંગ અને સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતું.

બાઈટ :- ભરત મુછડીયા (દલિત યુવા વિકાસ સંગઠન - ધોરાજી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.