ETV Bharat / state

ક્રાઇમબ્રાન્ચે IPL મેચ પર સટ્ટો રમતા ઇસમ ઝડપાયો

રાજકોટ: રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે IPL T-20મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ અયોધ્યા રેસિડન્સીમાં રહેતા તેજસ સુરેશભાઈ બગડીયા નામનો ઈસમ મોબાઈલ પર આઇ.ડી બનાવીને હાલમાં ચાલી રહેલી IPL મેચ પર સટ્ટો રમતો હતો. ક્રાઇમબ્રાન્ચે ઇસમને ઝડપી પાડી તેની પાસે રહેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 30, 2019, 3:14 PM IST

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલજામ્યો છે, ત્યારે બીજી તરફ IPL મેચ રમાઈ રહીછે. પોલીસે પણઆ પરિસ્થિતિમાં સક્રિય થઈ છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે બાતમીના આધારેIPL મેચપર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરની અયોધ્યા રેસિડન્સીમાં રહેતા ઇસમને ક્રાઇમબ્રાન્ચે મોબાઇલમાં આઈ.ડી બનાવીને સટ્ટો રમતા ઝડપી પાડ્યો છે.

આ ઈસમના ઘરમાંથી ક્રાઇમબ્રાન્ચે સટ્ટામાં ઉપયોગમાં લેવાયલ ટી.વી, મોબાઈલ અને રોકડ રૂપિયા સહિતનો મુદામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે IPL મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો

રાજકોટ: રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે IPL ટી20મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડયો છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ અયોધ્યા રેસિડન્સીમાં રહેતા તેજસ સુરેશભાઈ બગડીયા નામનો ઈસમ મોબાઈલ પર આઇ.ડી બનાવીને હાલમાં કેહલી રહેલ આઇપીએલની મેચ પર સટ્ટો રમતો હતો. ક્રાઇમબ્રાન્ચે ઇસમને ઝડપી પાડી તેની પાસે રહેલ મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી માહોલ જામ્યો છે. બીજી તરફ આઇપીએલ મેચ રમાઈ રહ્યો છે. ત્યારે પોલીસ પણ આ પરિસ્થિતિમાં સક્રિય થઈ છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે બાતમીના આધારે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરની અયોધ્યા રેસિડન્સીમાં રહેતા ઇસમને ક્રાઇમબ્રાન્ચે મોબાઇલમાં આઈ.ડી બનાવીને સટ્ટો રમતા ઝડપી પાડ્યો છે. ઈસમના ઘરમાંથી ક્રાઇમબ્રાન્ચે સટ્ટામાં ઉપયોગમાં લેવાય ટી.વી, મોબાઈલ અને રોકડ રૂપિયા સહિતનો મુદામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.