ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મુદ્દે કોર્ટનો સ્ટે - રાજકોટ ન્યુઝ

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાવાની હતી. પરંતુ, કોર્ટ દ્વારા સ્ટે આપતા સભા યોજાઈ ન હતી. જ્યારે કોંગ્રેસના સભ્યો આવી પહોંચ્યા હતાં. તેમના દ્વારા એમ કહેવાયું હતું કે સમાન્ય સભા અંગે હજુ સુધી સ્ટે મળ્યો નથી. જેને લઈને અમે જિલ્લા પંચાયત ખાતે સભામાં હાજરી આપવા માટે આવ્યા છીએ.

રાજકોટ પંચાયતની સામાન્ય સભા મુદ્દે કોર્ટનો સ્ટે
author img

By

Published : Oct 24, 2019, 3:55 PM IST

જો કે ભાજપને કોંગ્રેસના અન્ય સભ્યો હાજર રહ્યા ન હતાં. જ્યારે કોંગ્રેસના સભ્યોને સામાન્ય સભા પરના સ્ટે અંગેની જાણ ખંડમાં આવ્યા બાદ કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ જિલ્લા પંચાયતના ખાટરિયા જૂથ દ્વારા જણાવાયું હતું કે તેમની પાસે હાલ 18 સભ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મામલે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ, કોર્ટનો સ્ટે આવતા સભા મોકૂફ રાખવામાં આવી હતી.

Intro:Approved By Assignments Desk

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મુદ્દે કોર્ટનો સ્ટે

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાવાની હતી પરંતુ કોર્ટ દ્વારા સ્ટે આપતા સભા યોજાઈ નહોતી. જ્યારે કોંગ્રેસના સભ્યો આજે આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા એમ કહેવાયું હતું કે હજુ સુધી અમને ખાસ સમાન્ય સભા અંગે હજુ સુધી સ્ટે મળ્યો નથી. જેને લઈને અમે આજે જિલ્લા પંચાયત ખાતે સભામાં હાજરી આપવા માટે આવ્યા છીએ. જો કે ભાજપ ને કોંગ્રેસના અન્ય સભ્યો હાજર રહ્યા નહોતા. જ્યારે કોંગ્રેસના સભ્યોને સામાન્ય સભા પરના સ્ટે અંગેની જાણ ખંડમાં આવ્યા બાદ કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ જિલ્લા પંચાયતના ખાટરિયા જૂથ દ્વારા જણાવાયું હતું કે તેમની પાસે હાલ 18 સભ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મામલે આજે ખાસ સામાન્ય સભાનું બોલાવવામાં આવી હતી પરંતુ કોર્ટનો સ્ટે આવતા સભા મોકૂફ રાખવામાં આવી હતી.

બાઈટ- અર્જુન ખાટરિયા, પંચાયત સભ્ય, કોંગ્રેસBody:Approved By Assignments DeskConclusion:Approved By Assignments Desk
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.