ETV Bharat / state

ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી ગરબીમાં બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર - ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી ગરબી

રાજકોટના ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી ગરબી મંડળમાં ( Costume Attraction in Upleta Navyug Garbi Mandal ) ભક્તિ અને દેશભક્તિના રાસ ગરબાઓ જોવા મળે છે. અહીંયા બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર ( Costume Attraction in Garbi ) બને છે. જુઓ ઉપલેટામાં નવરાત્રિ પરંપરાની ( Navratri tradition ) આ ગરબી અને તેમના રાસગરબાઓ અમારા આ વિશેષ અહેવાલમાં.

ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી ગરબીમાં બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Oct 1, 2022, 9:15 PM IST

રાજકોટ ઉપલેટા શહેરના નવયુગ ચોકમાં છેલ્લા 43 વર્ષથી ચાલતી નવયુગ ગરબી મંડળ ( Costume Attraction in Upleta Navyug Garbi Mandal ) એકમાત્ર એવી ગરબી છે કે જ્યાં માતાજીની આરાધના અને ભક્તિ તેમજ દેશ ભક્તિ સાથે બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર (Costume Attraction in Garbi ) ધરાવતો એક રાસ જોવા મળે છે. ત્યારે આ ગરબી જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે અને આ ગરબીનો ખાસ રાસ એટલે કે કાળી દાંડીનો ડમરો રાસ ( Navratri tradition ) જોવા માટે લોકો ખાસ ઉમટે છે અને માતાજીની શક્તિના દર્શન કરતા નજરે પડે છે.

આ ગરબીનો ખાસ રાસ એટલે કે કાળી દાંડીનો ડમરો રાસ

રોજ અલગ શણગાર અને શ્રીંગાર સાથે જોવા મળે છે બાળાઓ ઉપલેટાની આ ( Costume Attraction in Upleta Navyug Garbi Mandal ) ગરબી છેલ્લા 43 વર્ષથી ચાલે છે જેમાં ગરબીની બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી નથી ઉઘરાવવામાં આવતી. આં ગરબીમાં જે બાળાઓને ગરબે રમાડવામાં આવે છે તેમનો તમામ પહેરવેશ અને શણગાર ( Costume Attraction in Garbi )પણ ગરબીના આયોજકો તરફથી આપવામાં આવે છે. જેથી બાળાઓ પણ રોજ અલગ અલગ શણગાર અને શ્રીંગાર સાથે જોવા મળે છે જે સૌ કોઈનું આકર્ષણ કરે છે.

ગરબીની બાળાઓને પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે આ ગરબીની અંદર આજે પણ ડીજેના તાલે નહીં પરંતુ વાંજિંત્રો ( Garbi on traditional instruments ) જેમકે પેટી, તબલા અને મંજીરાના સાજીંદા સાથે માતાજીના રાસ ગરબાઓ ( Costume Attraction in Upleta Navyug Garbi Mandal ) ગાવામાં આવે છે. માતાજીની આરાધના કરી અને ગરબીની બાળાઓને પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે. ત્યારે આ ગરબીની અંદર નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધી અનેક લોકો સ્વેચ્છિક રીતે માતાજીના આ નવરાત્રી ઉત્સવમાં શામેલ થાય છે અને સેવા પૂજા કરીને પોતાની ભક્તિ અને માતાજીની આરાધના કરે છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડે છે આ નવયુગ ગરબી મંડળમાં માતાજીની ભક્તિ અને આરાધના ( Costume Attraction in Upleta Navyug Garbi Mandal ) કરવામાં આવે છે ઉપરાંત દેશભક્તિનો પણ રાસ આ ગરબીમાં રમવામાં આવે છે. નાના-નાના ભુલકાઓનો પણ એક વેશભૂષા સાથેનો રાસ ( Costume Attraction in Garbi ) રમાડવામાં આવે છે. ત્યારે આ ઉપલેટાની એકમાત્ર ગરબી છે જ્યાં આજે પણ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન રાસ ગરબા રમાડવામાં આવે છે. ત્યારે આ ગરબીને જોવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડે છે અને દરેક રાસની અંદર માતાજીની આરાધના કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.