ETV Bharat / state

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ - MockDrill of corona situation

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (rajkot civil hospital) પણ ધારાસભ્ય ડો.દર્શિતા શાહની (rajkot bjp mla dr darshita shah) આગેવાનીમાં મોકડ્રિલ યોજાઇ (corona mock drill at rajkot civil hospital) હતી. ધારાસભ્ય ડો.દર્શિતા શાહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું (rajkot bjp mla dr darshita shah) હતું કે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી શરૂ છે.

corona mock drill at rajkot civil hospital bjp mla dr darshita shah

author img

By

Published : Dec 27, 2022, 2:29 PM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

રાજકોટ: વિશ્વભરમાં કોરોનાના નવો વેરિયન્ટનો (new corona variant omicron bf 7)હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં ભારતમાં હજુ સુધી નવા કેસ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવ્યા છે. ગુજરાતમાં પણ જો કોરોનાના કેસ વધારે પ્રમાણમાં આવે તેને લઈને શું કામગીરી કરી શકાય તે માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ (Mockdrill at Civil Hospitals of gujarat) યોજાઈ હતી. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (rajkot civil hospital) પણ ધારાસભ્ય ડો.દર્શિતા શાહની (rajkot bjp mla dr darshita shah) આગેવાનીમાં મોકડ્રિલ યોજાઇ હતી.

આ પણ વાંચો રાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા

'રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહ તેમજ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ લેબોરેટરી ત્યારબાદ ઓક્સિજન પ્લાન્ટ અને બેડ તેમજ, એમ્બ્યુલન્સ અને મેડિસિન સહિતની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ સક્ષમ છે.' ધારાસભ્ય ડો. દર્શિતા શાહ

ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર: ધારાસભ્ય ડો.દર્શિતા શાહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું (rajkot bjp mla dr darshita shah) હતું કે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી શરૂ છે. જ્યારે કોરોનાને 5થી લઈને 5 હજાર કેસ આવે તો પણ તમામ લોકોનું ટેસ્ટ થઈ શકશે. આ સાથે જ 65 કિલોલીટરનો ઓક્સિજન પ્લાન્ટ પણ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. આ સાથે જ એમ્બ્યુલન્સની પણ ચકાસણી કરવામાં આવી (corona mock drill at rajkot civil hospital) છે. જેને લઈને આગામી દિવસોમાં હવે રાજકોટમાં કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ તંત્ર સજ્જ (corona mock drill at rajkot civil hospital) છે.

આ પણ વાંચો કોરોનાની સંભવિત લહેરના પહોંચી વળવા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

સમગ્ર ગુજરાત સજ્જ: ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. અનેક જગ્યાએ મોકડ્રિલ પણ આયોજન કરવામાં આવ્યું (MockDrill of corona situation) હતું. સાવચેતીના પગલે વિદેશ પ્રવાસ કરનારના ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાત હાલ ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટના ધોરણે સજ્જ (Testing tracing and treatment) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.