ETV Bharat / state

#KargilVijayDiwas: ગુજરાતના શહીદો પર પુસ્તક લખનાર પૂર્વ નેવી ઓફિસર સાથે ખાસ વાતચીત - 'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' પુસ્તક

રાજકોટ: 26 જૂલાઈના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધના અનુભવો નિવૃત નૌ- સેનાના જવાન પાસેથી જાણીએ. કારગિલ દિવસની આજે ચારે બાજુ ઉજવણી થઈ રહી છે. પણ કોઈને કારગિલમાં શહીદ થયેલાં જવાનો વિશે ભાગ્યે જ ખબર હશે. કારણ કે આપણે ચોક્કસ દિવસની ઉજવણી કરી તેને ભૂલી જઈએ છીએ. પણ આજનો દિવસ એ ભારતીય વિજય દિવસ છે. જેના વિશે દરેક ભારતીયને જાણ હોવી જોઈએ. આ હેતુથી નિવૃત નૌ-સેનાના જવાને કારગિલ યુદ્ધ વિશે  'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' નામની પુસ્તક લખી છે. જેમાં જવાનોની વિશેષ પળને કાગળ પર ઉતારી તેને અમર કરી દીધી છે. તો ચલો, પુસ્તકની રસપ્રદ વાતો નિવૃત્ત નૌ- સેનાના ઓફિસર પાસેથી જ જાણીએ.

કારગીલ યુદ્ધનો ભાગ રહેલાં પૂર્વ નેવી ઓફીસર સાથે ETV ભારતની ખાસ વાતચીત
author img

By

Published : Jul 26, 2019, 9:58 AM IST

Updated : Jul 26, 2019, 10:09 AM IST

26 જૂલાઈ એટલે ભારતીય સેનાની આહુતિનો દિવસ. દેશના જવાનોનો ભવ્ય વિજયી દિવસ. 1999ના કારગિલ યુદ્ધમાં વીર જવાનોએ પોતાના પ્રાણ હોમીને દેશની રક્ષા કરી દુશ્મનોને ધૂળ ચાટતાં કર્યા હતા. ત્યારથી 26 જૂલાઇને કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ETV ભારતે આ વિશેષ દિન નિમિત્તે નિવૃત્ત નેવી ઓફિસર મનન ભટ્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે પોતાના કારગિલ યુદ્ધના અનુભવો જણાવી, વીરોની શહીદીને ફરી એકવાર તાજી કરી હતી. મનન ભટ્ટે નૌકાદળે ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું અને પેટ્રોલ-ડીઝલના જથ્થાને રોકવા માટે જવાનોએ કરેલી જહેમત વાત વિશે વાત કરી હતી. ત્યારબાદ તેમણે કારગિલ યુદ્ધ વિશે લખાયેલી પુસ્તક અંગે રસપ્રદ વાતો જણાવી હતી.

KargilVijayDiwas: ગુજરાતી શહીદો પર પુસ્તક લખનાર પૂર્વ નેવી ઓફિસર સાથે ખાસ વાતચીત

'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' નામની પુસ્તક વિશે વાત કરતાં ઓફિસર જણાવે છે કે, "કારગિલ યુદ્ધ એ મારા જીવનનો અવિસ્મરણીય અનુભવ છે. જેનો ભાગ બનવાની મને તક મળી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ યુદ્ધમાં શહીદ થયેલાં જવાનો માટે હું કંઈક કરવા ઇચ્છતો હતો. એટલે બે વર્ષ સંશોધન કરી મેં 'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' નામની પુસ્તક લખી.જેમાં શહીદે છાતીમાં લીધેલી એક-એક ગોળી વિશે અને તેમની આખરી પળોને કાગળમાં ઉતારી છે. આ પુસ્તક થકી હું જવાનોની શહીદીને લોકો સુધી પહોંચાડવા માગું છે. જેથી લોકો પોતાની સ્વતંત્રતાની કદર કરતાં થાય, અને આઝાદીના મૂલ્ય સમજે."

જવાનોના બલિદાન વિશે વાત કરતાં મનન ભટ્ટે કહ્યું હતું કે, "દેશનો સિપાહી દેશ માટે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દેશ માટે પોતાનો જીવ આપી દે છે. જેના વિશે કોઇને ખબર સુધ્ધાં પડતી નથી, જો કે, કોઇ સિપાહી એવું ઇચ્છતો પણ નથી કોઇ એનો જય-જયકાર થાય. એ હંમેશા પોતાની ફરજ સમજીને દેશની રક્ષા કરતો હોય છે. બદલામાં માત્ર તેના પરિવારની સુરક્ષા તો ઇચ્છે છે."

હાલ, રાજકોટ બેન્કમાં ફરજ બજાવતાં નૌ- સેનાના નિવૃત્ત જવાને કારગિલ યુદ્ધની ગરિમા અને શહીદોની વીરગાથાને લોકો સુધી પહોંચાડવા માટે પુસ્તક લખી છે. જેનો હેતુ જવાનોના બલિદાનને સમજી દેશની સ્વતંત્રતાને સન્માન આપવાનો છે.

Intro:Etv Exclusieve: કારગિલ યુદ્ધનો ભાગ રહી ચૂકેલા પૂર્વ નેવી ઓફીસર સાથે ખાસ વાતચીત

રાજકોટ: 26મી જુલાઈ 1999માં ભારતે દુશ્મન દેશ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને કારગીલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. જેને લઈને ભારત આ દિવસને કારગીલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના ઘણા વીર સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી દેશને દુશ્મન દેશના હાથમાં જતો બચાવ્યો હતો. ત્યારે રાજકોટના પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટે પણ આ કારગીલ યુદ્ધ દરમિયાન ફરજ બજાવી છે. આ સાથે જ તેમને એક પુસ્ત પણ લખ્યું છે જેનું નામ છે" કારગિલ યુદ્ધ ગુજરાતમાં શહીદો"

ઇટીવી દ્વારા આ અંગે ભારતીય નૌસેનાના ઓફિસર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કારગિલ યુધ્ધ દરમિયાન નૌસેના દ્વારા કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમજ પાકિસ્તાનનિઓના પેટ્રોલ ડીઝલના જથ્થાને કેવી રીતે રોકવામાં આવ્યો હતો. મનન ભટ્ટ દ્વારા વિશેષમાં કારગીલ યુદ્ધ દરમિયાન ગુજરાતના જે વીર સપૂતો શહીદ થયા હતા. તે વીર સપૂતોના બલિદાન અંગેનું પુસ્તક લખવામાં આવ્યું છે. જેમાં તેમજ કારગીલ યુદ્ધ દરમિયાન કેવી કેવી પરિસ્થિતિમાં ભારતીય જવાનોએ યુદ્ધ કર્યું અને કેવી રીતે આ યુદ્ધ પર વિજય મેળવ્યો તેનું વર્ણન કર્યું છે. આ પુસ્તક લખવાનો તેમને મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગુજરાતના વીર સપૂતોએ પણ દેશની રક્ષા માટે પોતાના પ્રાણનિયા આહુતિ આપી છે. જે લોકોને પણ ખબર પડે કે કોણ હતા એ વીર જવાનો અને કેવી પરિસ્થિતિ બાદ તેમણે આ કારગીલ યુદ્ધ પર વિજય મેળવ્યો છે. હાલ નૌસેનામાંથી નિવૃત થયા બાદ રાજકોટમાં બેંકમાં ફરજ બજાવતા મનન ભટ્ટે જણાવ્યું હતું કે દેશ પર જ્યારે પણ આવી કોઈ આફત આવે ત્યારે તેઓ ફરી સેનામાં જઈને દેશ માટે યુદ્ધ કરવાની હહવના ધરાવે છે.

વન ટુ વન

- મન ભટ્ટ, નિવૃત નૌસેના ઓફિસર, રાજકોટ

Body:Etv Exclusieve: કારગિલ યુદ્ધનો ભાગ રહી ચૂકેલા પૂર્વ નેવી ઓફીસર સાથે ખાસ વાતચીત

Conclusion:Etv Exclusieve: કારગિલ યુદ્ધનો ભાગ રહી ચૂકેલા પૂર્વ નેવી ઓફીસર સાથે ખાસ વાતચીત

Last Updated : Jul 26, 2019, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.