ETV Bharat / state

ચૂંટણી સમયે મોહન કુંડારિયા પર કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધાવી - Rahul Gupta

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એકબીજા રાજકીય પક્ષો એકબીજા પર ફરિયાદો કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાને ફરિયાદ કરી છે કે, ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાએ મેયર બંગલામાં પાકવીમાં મુદ્દે પત્રકાર પરિષદ યોજી આચારસંહિતાનો ભંગ કર્યો છે.

આચારસંહિતા ભંગની ફરીયાદ
author img

By

Published : Apr 13, 2019, 12:02 PM IST

આ ફરિયાદ અંગે આજે કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા પર થેયલ આચારસંહિતા મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર, રાહુલ ગુપ્તા

તેમણે કહ્યું કે, રાજકોટના ભાજપ ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયાએ ગુરુવારે મેયર બંગલે પ્રેસ કોન્ફરન્સ યોજી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. તેથી આ સમગ્ર મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

Intro:રાજકોટમાં ભાજપ ઉમેદવાર દ્વારા સામે આવેલ આચારસંહિતા ભંગનો મામલો, કલેક્ટરે તપાસ સોંપી

રાજકોટ: રાજકોટના ભાજપમાં ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયાએ મેયર બંગલે પ્રેસ કોંફરન્સ યોજી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ આ સમગ્ર મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને તપાસ સોંપી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

રાજકોટમાં ગુરુવારના રોજ ભાજપના ઉમેદવાર દ્વારા મેયર બંગલામાં પાકવીમાં મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ચૂંટણી દરમિયાન ભાજપ ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારિયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાને ફરિયાદ કરી છે. આ અંગે આજે કલેક્ટરે જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા પર થેયલ આચારસંહિતા મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. 

બાઈટ: ડો. રાહુલ ગુપ્તા, કલેક્ટર, રાજકોટ

Body:રાજકોટમાં ભાજપ ઉમેદવાર દ્વારા સામે આવેલ આચારસંહિતા ભંગનો મામલો, કલેક્ટરે તપાસ સોંપી

રાજકોટ: રાજકોટના ભાજપમાં ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયાએ મેયર બંગલે પ્રેસ કોંફરન્સ યોજી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ આ સમગ્ર મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને તપાસ સોંપી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

રાજકોટમાં ગુરુવારના રોજ ભાજપના ઉમેદવાર દ્વારા મેયર બંગલામાં પાકવીમાં મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ચૂંટણી દરમિયાન ભાજપ ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારિયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાને ફરિયાદ કરી છે. આ અંગે આજે કલેક્ટરે જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા પર થેયલ આચારસંહિતા મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. 

બાઈટ: ડો. રાહુલ ગુપ્તા, કલેક્ટર, રાજકોટ

Conclusion:રાજકોટમાં ભાજપ ઉમેદવાર દ્વારા સામે આવેલ આચારસંહિતા ભંગનો મામલો, કલેક્ટરે તપાસ સોંપી

રાજકોટ: રાજકોટના ભાજપમાં ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયાએ મેયર બંગલે પ્રેસ કોંફરન્સ યોજી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ આ સમગ્ર મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને તપાસ સોંપી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

રાજકોટમાં ગુરુવારના રોજ ભાજપના ઉમેદવાર દ્વારા મેયર બંગલામાં પાકવીમાં મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ચૂંટણી દરમિયાન ભાજપ ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારિયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાને ફરિયાદ કરી છે. આ અંગે આજે કલેક્ટરે જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા પર થેયલ આચારસંહિતા મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. 

બાઈટ: ડો. રાહુલ ગુપ્તા, કલેક્ટર, રાજકોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.